ભારતીય નૌકાદળ દ્વારા આજે આત્મનિર્ભર ભારત તરફ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું. નૌકાદળના પાઇલોટ્સે INS વિક્રાંત પર લાઇટ કોમ્બાટ એરક્રાફ્ટ LCA(નેવી)નું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ્ છે. આ ફાઇટર એરક્રાફ્ટ કેરિયરની ડિઝાઇન, વિકાસ, નિર્માણ અને સંચાલન સંપૂર્ણપણે ભારતે દ્વારા કરવામાં આવશે, જે આત્મનિર્ભર ભારત તરફ આગે કદમ ભરવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.