વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન દ્વારા આખી દુનિયામાં પ્રવાસ કરી રહેલા જાણીતા યુટ્યૂબર અને મોટરસ્પોર્ટ ઉત્સાહી નીખીલ શર્મા અને હરપ્રીત સિંહ દુઆને મુંબઈ પોલીસના ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવારે, નીતિન ડોસા અને વિવેક ગોયન્કાની હાજરીમાં ચર્ચગેટ ખાતે લીલી ઝંડી દાખવી હતી. (અમય ખરાડે)