મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રીઓને બોલ્ડ થવાનું જાણે સ્ટેટ્સ બની ગયું છે, જેમાં હવે હોટ એક્ટ્રેસની યાદીમાં તાજેતરમાં રીચા ચઢ્ઢાના નામનો સમાવેશ થયો છે. કહેવાય છે કે વેઈટ લોસ કર્યા પછી રિચા ચઢ્ઢાએ બ્લેક કટ આઉટ ડ્રેસ પહેરીને ફોટો શૂટ કરાવ્યું હતું, જે ઈન્ટરનેટ પર વાઈરલ થયું છે. ગેંગ ઓફ વાસેપુર ફેમ રિચા ચઢ્ઢાએ તાજેતરમાં તેના બોલ્ડ અંદાજમાં ફોટો શૂટ કરાવીને સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમ વધારી દીધી છે.
રિચાએ બ્લેક સ્પાર્કલિંગ ડ્રેસમાં પોતાના બોલ્ડ અવતારને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. તાજેતરમાં તેના બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા છે. ઈન્ટરનેટ પર તેના પિકચરને જોઈને લોકો જોઈને ટૂ સેક્સી પિકસ કહીને વખાણી હતી. એટલું જ નહીં, રિચા ચઢ્ઢાએ તેના અન્ય પિંક કલરના ડ્રેસમાં વાઈરલ થયેલા ફોટોગ્રાફને તેના ચાહકોને બહુ પસંદ પડ્યો હતો.