વિખ્યાત ટેરો ઍન્ડ એન્જલ કાર્ડ રીડર ‘ધ મન શર્મા’ નવોદિત એસ્ટ્રો ઓનલાઈન પ્લેટફોર્મ ‘ડિવાઈન ટૉક’ સાથે જોડાયાં હોવાના સમાચાર વહેતાં થતાંની સાથે ફેઈથ-ટેક સ્ટાર્ટઅપ ડિવાઈન ટૉક ઍપને વધુ એન્ગેજમેન્ટ્સ પ્રાપ્ત થવા માંડ્યા. ‘ડિવાઈન ટૉક’ના સ્થાપકોએ ૪થી ફેબ્રુઆરી, ૨૦૨૩ના દિને ટોચના ટેરો કાર્ડ રીડરનું સત્તાવાર સ્વાગત કર્યું હતું.
મન શર્મા વર્ષ ૨૦૧૫થી ટેરો કાર્ડ રીડર તરીકે ઘણી ખ્યાતિ ધરાવે છે. તેઓ વિશ્ર્વ કક્ષાનાં ન્યૂમરોલોજિસ્ટ, વાસ્તુચક્ર નિષ્ણાત, માસ્ટર રેકી હીલર, ફેસ રીડર, લાઈફ કોચ અને કાઉન્સેલર પણ છે.
એસ્ટ્રોલોજી ઈન્ડસ્ટ્રીનાં એકચક્રી શાસક તરીકે લોકપ્રિય મન શર્મા અત્યંત સરળ-નિરાભિમાની આકર્ષક-પ્રભાવક સંવાદકળા પ્રવીણ અને સક્ષમ વ્યક્તિ છે. વિખ્યાત વિશેષજ્ઞના હાથે ભાવિના ગર્ભમાં છૂપાયેલી અવ્યક્ત બાબતો જાણવા ઉત્સુક એવા હાલના યુઝર્સ ‘ધ મન શર્મા’ના કાર્ડસનો જાદુ જોઈને આશ્ર્ચર્યચક્તિ થઈ જાય છે.
ટેક્નોલોજી આધારિત એસ્ટ્રોલોજી સ્ટાર્ટઅપ સાથે જોડાણ બાબતે સુપર મિલેનિયલ-ફ્રેન્ડલી ટેરો કાર્ડ રીડર કહે છે કે ડિવાઈન ટૉક ઍપ વ્યક્તિની જ્યોતિષ સંબંધી કે આરોગ્ય સંબંધી તમામ જરૂરિયાતોનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે. ડિવાઈન ટૉક, જ્યોતિષ, આયુર્વેદ, યોગ અને ધ્યાનની મદદથી લોકોનાં વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન સુધારવામાં મદદરૂપ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે હું ડિવાઈન ટૉક ટીમથી ખૂબ પ્રભાવિત છું. કંપનીના વિકાસ-વૃદ્ધિ પ્રત્યે તેમની સમર્પિતતા આશ્ર્ચર્યજનક છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી એ બાબત મારા જેવા વ્યાવસાયિકો માટે કેસ સ્ટડીનો વિષય બન્યો છે. આ કંપનીએ અત્યાર સુધીમાં નોંધપાત્ર સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે અને અસાધારણ પરફોર્મન્સ બતાવ્યું છે. આવા વિશિષ્ટ સ્ટાર્ટઅપનો હિસ્સો બનવું મારે માટે પ્રેરણાદાયક ઘટના છે. મારા નાનકડા પ્રદાનથી ડિવાઈન ટૉકના પ્રત્યેક યુઝરનો અનુભવ વધુ સભર બનાવશે, એવી આશા રાખું છું.
ફેઈથ ટેક માર્કેટમાં એસ્ટ્રો પ્લેટફોર્મ-ડિવાઈન ટૉક વિશ્ર્વસનીય નામ છે. તેની ફેસિલિટીઝમાં અગમ્ય વિજ્ઞાનના ત્રણ વિષયો જ્યોતિષ, ધ્યાન અને આયુર્વેદના સમન્વયથી પ્રસ્તુતિ કરવામાં આવે છે. એ પ્લેટફોર્મ-ઍપ પર વિખ્યાત અને પ્રમાણિત-સર્ટીફાઈડ નિષ્ણાતો દ્વારા ૨૪/૭ વિશિષ્ટ પ્રોડ્ક્ટસ અને સ્ટેટ ઓફ ધી આર્ટ ટેક્નોલોજી એસ્ટ્રો સોલ્યુશન સર્વિસિસ આપવામાં આવે છે. તે ઉપરાંત આ યુનિફાઈડ અને હાઈલી સિક્યોર્ડ પ્લેટફોર્મ સમગ્ર વિશ્ર્વનાં એસ્ટ્રો-ક્ધસલ્ટેશન્સ ઉપલબ્ધ કરાવે છે. તેનાં એસ્ટ્રો-હેલ્થ મેથેડોલોજી પ્રમાણેનાં પ્રાચીન વેદો અને એસ્ટ્રો-કોસ્મેટિક ક્ધસલ્ટેશન પર આધારિત પ્રોપ્રાયટરી પ્લેનેટરી મેડિટેશન રેમેડીઝને આઉટ સ્ટેન્ડિંગ ગણવામાં આવે છે.
ડિવાઈન ટૉકનો મુખ્ય વિષય જ્યોતિષ-એસ્ટ્રોલોજી છે. તેમાં ભારતના શ્રેષ્ઠ જ્યોતિષીઓ, ટેરો રીડર્સ, ન્યૂમરોલોજિસ્ટસ અને હેલ્થ એડ્વાઈઝર્સ દ્વારા અનેક વિષયોને આવરી લેવાય છે. બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હોવાને કારણે આ ઍપનો પ્રાદેશિક ક્ષેત્રોમાં વ્યાપ વધ્યો છે. તે ઉપરાંત યુઝર ફ્રેન્ડલી યુસેજને કારણે ડિવાઈન ટૉક ટોચના ફેઈથ ટેક ઍપ્સમાં સ્થાન પામ્યું છે. ઍપની પ્રસ્તુતિઓ અને ઉપલબ્ધ સેવાઓ અનન્ય છે. તેમાં લાઈવ સેશન્સ, ઓનલાઈન પૂજા, વિનામૂલ્ય જન્માક્ષર પત્રિકા (કુંડલી), મેચ મેકિંગ, ગાઈડેડ મેડિટેશન, ડેલી મેડિટેશન, ક્વિક મેડિટેશન અને રોજ ગ્રહોની સ્થિતિને આધારે આગાહી જેવાં ઉપક્રમોનો સમાવેશ હોવાથી ઍપનો મહિમા વધતો રહ્યો છે.
Attached links:
The The Mann Shharmaa Insta Handle:
https://instagram.com/taarot_mann_sharmaa?igshid=YmMyMTA2M2Y=
Divine Talk PlayStore Link:
https://play.google.com/store/apps/details?id=app.divine