દિવાળી પછીના પહેલા રવિવારે જાહેર રજાના દિવસ નિમિત્તે મુંબઈના વિવિધ પર્યટક સ્થળોએ સ્થાનિકોની સાથે ટૂરિસ્ટોની અસાધારણ ભીડ જોવા મળી હતી. રવિવારે છઠ્ઠ પૂજા નિમિત્તે ગિરગાંવ ચૌપાટી ખાતે સૂર્ય દેવની પૂજા કરવા માટે પુરુષોની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી.
(અમય ખરાડે)