૬ઠ્ઠી ડિસેમ્બરના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે લાખો લોકો દાદર પશ્ર્ચિમના ચૈત્યભૂમિમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને અંજલિ આપવા આવે છે. પાલિકાએ સુવિધાના ભાગરૂપે શિવાજીપાર્કમાં કામચલાઉ તંબુ ઊભા કર્યા છે