પાયદસ્ત
મરહુમ શાપુર ડોસાભાઈ ઓલ્યાજી (ઉં. વ. ૭૪) તે ફ્રેનીના ખાવિંદ. તે મ. ડોસાભાઈ તથા મ. દોલતના દીકરા. તે નરીમાન તથા હોરમઝના પપ્પા. તે ખુશનાઝના સસરાજી. તે જોશુઆના બપાવાજી. તે ખુશરૂ તથા શાહનાઝ ખોબ્યારના વહેવાઈ. તે ગુલશન ફરરોખ બાવાઆદમના ભાઈ તા. ૨૬-૨-૨૦૨૩ના દિને ગુજર પામ્યા છે. પાયદસ્ત તા. ૨૭-૨-૨૦૨૩, ૧૦.૦૦ વાગ્યે દમણ, ડુંગરવાડી, વરકુંદ, દમણમાં અને ઉઠમણું તા. ૨૮-૨-૨૩, ૪.૦૦ વાગ્યે દમણ અગિયારીમાં છે.