૨૬/૧૧ આતંકવાદી હુમલાની યાદ આજે પણ જ્યારે એ તારીખ આવે છે ત્યારે તાજી થઇ જાય છે. મુંબઈમાં ફરી પાછો આવો હુમલો ન થાય એ માટે મુંબઈ પોલીસ હંમેશાં એલર્ટ રહેતી હોય છે. બે દિવસ બાદ ફરી એ ગોઝારી તારીખ આવી રહી છે ત્યારે મુંબઈ પોલીસે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં કોઇ કચાશ બાકી નહોતી રાખી. (જયપ્રકાશ કેળકર)