પારસી મરણ
ઝરીન નવલ દમનીયા તે મરહુમો મેહેરબાઇ તથા ફરામરોઝ ગટટાનાં દીકરી. તે મરહુમ નવલ ફરામરોઝ દમનીયાનાં ધનિયાની. તે રૂખશાના દારૂવાલા, ફરઝીન કોલસાવાલા તથા નીતાશ દમનીયાનાં માતાજી. તે શાહરૂખ દારૂવાલા, મેહેરનોશ કોલસાવાલા તથા કેરાફરીદ દમનીયાનાં સાસુજી. તે પરવીઝ અદી મિસ્ત્રી તથા મરહુમો રૂસ્તમ, ફીરોઝ, અરદાવીરાફ અને હોશંગ ગટટાના બહેન. તે રોહાન, બીનાફશા, રીશાદ, જબીન, ફરીના, યઝદ, સનાયા તથા શાહઝાદના મમઇજી. (ઉં. વ. ૯૧) રે. ઠે. ૬/૩ રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા, મુંબઇ:૪૦૦ ૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૧૧-૨૨એ બપોરના ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
લવજી સાવકશા શૉ તે મરહુમ ભારતી લવજી શૉના ખાવીંદ. તે કેશમીરા ભ્રીજેશ રાજના બાવાજી. તે મરહુમો મેહેરા તથા સાવકાશા શૉના દીકરા. તે ડો. ભ્રીજેશ રાઘવેન્દ્ર રાજના સસરાજી. તે મરહુમ જીની નોશીર ઓલપાડવાલાનાભાઇ. તે મરહુમ નોશીર ગુસ્તાદજી ઓલપાડવાલાના સાલાજી. (ઉં. વ.૭૬) રે. ઠે. ૧૯૪, તલાતી બિલ્ડિંગ, ૩જે માળે, ખેતવાડી બેક રોડ, ગીરગાંવ, મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૧૧-૨૨ના બપોરે ૩.૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.