પારસી મરણ
તેહમતન રૂસ્તમજી મિસ્ત્રી તે મરહુમો સીલ્લુ તથા રૂસ્તમજી મિસ્ત્રીનાં દીકરા. તે નરગીશ તેહમતન મિસ્ત્રીનાં ખાવીંદ. તે ફરહાદ, મેહેરસાન અને વીલુ આદીલ કાસદનાં બાવાજી. તે સનાયા ફરહાદ મિસ્ત્રી તથા આદીલ કાસદનાં સસરાજી. તે હનોશ કાસદનાં મમાવાજી. તે મરહુમો મની તથા ધનજીશાહ ગારડનાં જમાઈ. (ઉં.વ.૭૩) ઠે: ફલેટ નં.૬, કે. શ્રોફ બિલ્ડિંગ, નં.૪, ૧લે માળે, ગામડિયા કોલોની, તારદેવ, મુંબઈ- ૪૦૦ ૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૧૧-૨૨એ બપોરના ૩.૪૫ વાગે બાટલીવાલા અગિયારીમાં છેજી. (મુંબઈ).
દીનુ સાયરસ દુમસીયા તે મરહુમ સાવકશા મરચંટના દીકરી. તે મરહુમ સાયરસ કૈખુશરૂ દુમસીયાના ધણયાની. તે શાહરૂખ સાયરસ મરચંટના માતાજી. તે મરહુમો સુનામાય તથા કૈખુશરૂ દુમસીયાના વહુ. (ઉં. વ. ૮૩) ઠે. બિલ્ડીંગ નં. ૭, ફલેટ નં. ૪ એ. ઉઠમણાની ક્રિયા ૧૧-૧૧-૨૨એ બપોરના ૩-૪૫ વાગે બાટલીવાલા અગિયારીમાં છેજી. (મુંબઈ).
અન્નુ અરદેશીર દારૂવાલા તે મરહુમ અરદેશીર પેસ્તનજી દારૂવાલાવા દીકરી. તે મરહુમો ફ્રેની, સીલ્લુ તથા દોલીના બહેન. તે કેશમીરા તરનરના માસીજી. (ઉં. વ. ૭૭) ઠે. ૬/૬, રતન તાતા રોડ, સી. જે. સ્કૂલ પાસે, તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાની ક્રિયા તા. ૧૧-૧૧-૨૦૨૨ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, કપાવાલા અગિયારી, તારદેવમાં થશેજી.
વલસાડ
ફ્રેની દિનશા વાઘછીપાવાલા તે મ. ખોરસેદબાનુ તથા મોટાભાઈ દિનશાજી ચોથીયાના દીકરી. તે મ. રતામાય તથા સાવકશા વાઘછીપાવાલાના વહુ. તે યઝદીના મમ્મા. તે આરમૈતીના સાસુજી તથા અરનાઝના બપઈજી. તે મર્હુમ ફિરોઝ, મ. દિનશા, મ. જાલ, મ. પરીન, મ. આલામાય, મ. રૂશી ચોથીઆ તથા ફલી તથા માકીના બહેન. તે મ. એરચશા તથા મ. મહેરજી તેમજ ફિરોજ (પીલુ)ના ભાભી. (ઉં. વ. ૮૬) ગુજરવાની તા. ૮-૧૧-૨૨, મંગળવાર ઘર મધેથી. રહેવાનું ઠેકાણું: ૧૦૨, એ-બી ઉત્સવ એપાર્ટ., મોટા પારસીવાડ, વલસાડ.