રોશન ફલી વજીફદાર તે મરહુમો રોડા તથા લીમ બીલ્લીમોરીયાના દીકરી. તે ખુરશીદ ફલી વજીફદારના માતાજી. તે મરહુમો દીના તથા નસરવાનજી વજીફદારના વહુ. (ઉં.વ. ૮૫) ઠે: ૮૦૩- બી, અદાજનીયા હાઉસ, ૨જે માળે, ડૉ. આંબેડકર રોડ, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા: તા. ૧૬-૫-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે રૂસ્તમ ફ્રામના અગીયારી, દાદરમા થશેજી.
ગુલ જહાંગીર સરકારી તે મરહુમ જહાંગીર આર સરકારીના વિધવા. તે મરહુમો જરબાઈ તથા કેકોબાદ દારૂવાલાના દીકરી. તે શેહરૂ ને વિસ્પી કાંગા તથા મરહુમો દીનુ અદી દલાલ, પેરીન ફરામ દમનીયા ને નરીમાન કે દારૂવાલાના બહેન. તે મરહુમો ગુલબાનુ તથા રૂસ્તમજી સરકારીના વહુ. તે પરીઝાદ રૂસી બાઠીયાના નેબર. (ઉં.વ. ૯૩) ઠે: સિલ્વરીન, ૩૪/૩૫ માલકમ બાગ, જોગેશ્ર્વરી (વે), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાની ક્રિયા: તા. ૧૭-૫-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઈ)