પરવેઝ ફીરોઝ ડોકટર તે યાસમીન પરવેઝ ડોકટરના ખાવીંદ. તે વાહબીઝ પેશોતન દરોગા તથા તનાઝ ડોક્ટરના બાવાજી. તે મરહુમો દીનામાય તથા ફીરોઝ સ. ડોકટરના દીકરા. તે પેશોતન ર. દરોગાના સસરાજી. તે કીયાના પ. દરોગા તથા આરિયાના પ. દરોગાના મમાવાજી. તે મરહુમો રોશન તથા રૂસી પુનેવાલાના જમાઇ. (ઉં. વ. ૬૪) રે. ઠે. એ-૩૧, અનમોલ એપાર્ટમેન્ટ ૬/૧૦, સોરાબજી સંતોક લેન, મરીન લાઇન્સ, મુંબઇ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૫-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
નરગીસ હોરમઝ ઇરાની તે મરહુમો દોલત તથા હોરમઝ ઇરાનીના દીકરી. તે રોદા સ્ક્રુવાલા, વીલ્લુ કરકરીયા તથા મરહુમ ઝરીન મર્ચન્ટના બહેન. તે આદીલ સ્ક્રુવાલા તથા મરહુમો કૈકી કરકરીયા તથા બેહરામ મર્ચન્ટના સિસ્ટર-ઇન-લો. તે ફીરૂઝા કામા, નેવીલ સ્ક્રુવાલા, આદીલ મર્ચન્ટ, તીનાઝ તોદીવાલા તથા હુફરીઝ સેઠીના આન્ટી. (ઉં. વ. ૮૯) રે. ઠે. જીજામાતા રોડ, પંપ હાઉસ પાસે, ફલેટ નં. ૨૦૭, ૩બી, સોલસેટ પારસી કોલોની, અંધેરી (પૂ), મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૫-૨૩ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, માલકમ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.
ધન ફીરોઝ શ્રોફ તે મરહુમ ફીરોઝ બરજોરજી શ્રોફના વિધવા. તે મેહેર, દીલખુશ તથા સાયરસના માતાજી. તે મરહુમો બચા તથા સાવકશૉ કુપરના દીકરી. તે લી મુરઝેલો, પીરૂઝ બલસારા તથા ખુરશીદ શ્રોફના સાસુજી. તે રીયા, કાર્લ, ફ્રેરોન, રૂશાન, બેઝાન તથા કઇઝીનના ગ્રાન્ડ મધર. તે મરહુમો બાનુબાઇ તથા બરજોરજી શ્રોફના વહુ. તે મરહુમો ખોરશેદ કુપર તથા એરચ તારાપોરના સિસ્ટર ઇન લો. તે ચેરાગ, ફરોખ તથા રોશનના આન્ટી. તે મરહુમો જીમી કુપર તથા કેટી તારાપોરના બહેન. (ઉં. વ.૮૭) રે. ઠે. એફ-૪૪, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૫-૨૩ના રોજે, બપોરે ૩-૪૫ કલાકે, કરાની અગિયારી, કોલાબામાં થશેજી.