Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

ફ્રેની કેરસી ભારડા તે મરહુમ કેરસી ભારડાના ધનિયાની. તે મરહુમો જરબાઇ તથા પીરોજ શાહ ડ્રાઇવરનાં દીકરી. તે તેહમી, લીલી તથા મરહુમો શારાહ, ગુલ, સરોશ, રોઝી, કુમી તથા ફલીના બહેન. તે તેહમતન તથા કૈઇવાન ડ્રાઇવર અને કમલ ડીમેલોના ફૂઇજી. (ઉં. વ. ૮૪) રે. ઠે. રૂમ. નં. ૬૦૧, સીનકલેર સી. એચ. એસ. લી. ૯૫, હીલ રોડ, બાંદ્રા (વે), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૫-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે , પંથકી અગિયારી, બાંદ્રામાં થશેજી.
બેપસી ફીરોઝ ફોર્બ્સ તે ફીરોઝ નરીમન ફોર્બ્સના ધણિયાની. તે ડૈસી બી. ફીટ્ટર તથા વીસ્તાસ્પ ફોર્બ્સના માતાજી. તે મરહુમો કેટી તથા ફલી માસ્તરના દીકરી. તે બરજીસ ફીટ્ટર તથા ડૈસી વી. ફોર્બ્સના સાસુજી. તે જીનાયશા તથા યાવીશ્તના મમઇજી. તે મરહુમો આલામાય તથા નરીમન ફોર્બ્સના વહુ. (ઉં. વ. ૮૫) રે. ઠે. બિલ્ડિંગ નં-૧, ફલેટ નં.૬, એ.એચ.વાડયા બાગ, સી. એચ. એસ. એલ. સાઇબાબા માર્ગ, પરેલ ટેન્ક રોડ, મુંબઇ-૪૦૦૦૩૩. ઉઠમણાંની ક્રિયા: તા.૧૩-૫-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, એમ. જે. વાડયા અગીયારી, લાલબાગમાં થશેજી.
ખોરશેદ ગુસ્તાદજી બિલ્લીમોરીયા તે મરહુમો પીરોજા ગુસ્તાદજી બિલ્લીમોરીયાનાં દીકરી. તે મરહુમો શાવક, અદી, તેહમી, કેટી તથા જરૂના બહેન. તે બોમી, મની, જીલુ તથા વીરાના ફૂઇજી. તે દોસુ બેહરોઝ, ખુશરૂ તથા મરહુમો જીજી, યાસ્મીન તથા વીસ્પીના માસીજી. (ઉં. વ. ૯૫) રે. ઠે. જેમફરીના બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, ૬૩૦, ખરેગાત રોડ, દાદર પારસી કોલોની, દાદર (ઇસ્ટ). મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૫-૨૩ એ બપોરના ૩-૪૫ વાગે, વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી. (હયુઝીસ રોડ-મુંબઇ).
વીલ્લી પીરોજશા અવાસીયા તે મરહુમ પીરોજશા દીનશા અવાસીયાના વિધવા. તે શેરનાઝ ફરોખ લોયર તથા જીમી અવાસીયાના માતાજી. તે મરહુમો તેહમીના તથા રૂસ્તમજી બેહરાનાના દીકરી. તે ફરોખ લોયરના સાસુજી. તે લીયાન ઇઝાગીરે, શોન લોયર તથા અરમાન અવાસીયાના ગ્રાન્ડ મધર. તે મરહુમો નાજા તથા દીનશા અવાસીયાના વહુ. (ઉં. વ. ૯૧) રે. ઠે. બી-૧૯, કેવલ મહલ ૬૪, મરીન ડ્રાઇવ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૫-૨૩ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -