રૂસી હોરમઝજી માનેકશાહ તે મરહુમ બખતાવર માનેકશાહનાં ખાવીંદ. તે મરહુમો તેહમીના તથા હોરમઝજી માનેકશાહનાં દીકરા. તે પરવીન હોમી કરંજીયા તથા હુતોક્ષી પ્રનવ ત્રિવેદીનાં બાવાજી. તે પ્રનવ તથા હોમી ગોદરેજ કરજીયાનાં સસરાજી. તે શારમીન કરંજીયા તથા વીર અને વરૂનનાં મમાવાજી. તે મરહુમો બાનુબઈ તથા નરીમાન વાસનિયાનાં જમાઈ. (ઉં.વ. ૯૧) રહેઠાણ: રૂમ નં.૧, ગ્રાઉન્ડ ફલોર, સેઠના બિલ્ડિંગ, વાડિયા સ્ટ્રીટ કીનજલ હેવનની સામે, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાની ક્રિયા: ૧૧-૪-૨૩એ બપોરના ૩.૪૫ વાગે. બાટલીવાલા અગિયારીમાં છેજી.
બોમી બરજોરજી જોખી તે જેસ્મીન બોમી જોખીનાં ખાવીંદ. તે મરહુમો સીલ્લામાય તથા બરજોરજી જોખીના દીકરા. તે ઝુબીન બોમી જોખીનાં બાવાજી. તે મહારૂખ ઝુબીન જોખીનાં સસરાજી. તે રૂસી, વીરા, દોલી, ફ્રેની, યઝદી તથા મરહુમો જાલ તથા ખુશરૂના ભાઈ. તે મરહુમો ધનમાય તથા નાદીર શ્રોફનાં જમાઈ. (ઉં.વ. ૮૧) ઉઠમણાની ક્રિયા ૧૨-૪-૨૩એ બપોરનાં ૩.૪૫ વાગે, પટેલ અગિયારીમાં છેજી. (અંધેરી-મુંબઈ).