યજદ ફલી બમનજી તે પીલુ તથા મરહુમ ફલી પી. બમનજીના દીકરા. તે ફરહદ ફલી બમનજી તથા કેરમીન બમનજી બોસના ભાઈ. તે નેવીલના મામા તથા નીકોના કાકા. (ઉં.વ. ૪૧). રહેવાનું ઠેકાણું: સી-૪ અમરચંદ મેનશન, ૧૬ મેડમ કામા રોડ, મું.-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૪-૪-૨૩ના બપોરે ૩.૪૫ વાગે બનાજી લીમજી અગિયારીમાં છેજી.