ધન હોશંગ ઇરાની તે મરહૂમો શીરીન તથા ધનજીશૉ પટેલના દીકરી. તે અનાહીતા ઇરાનીના માતાજી. તે આસતાદ અને રેહાનના મમઇજી. તે વીરા ફીરોઝ પોલીશવાલાના બહેન. તે પરવેઝ પી. રાવતેવાલાના સાલીજી. (ઉં.વ. ૭૫) રે. ઠે. એન-૧૭, ગોદરેજ બાગ, એન. પી. સીમલા હાઉસ, ઓફ નેપીયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૩-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ગોદરેજ બાગ, અગિયારીમાં થશેજી.