સામ બેજનજી બુહારીવાલા તે રોશન સામ બુહારીવાલાના ધણી. તે મરહુમો નાજામાય તથા બેજનજી બુહારીવાલાના દીકરા. તે રોક્ષાના બેરામ દેબુ, બિનાયફર બુહારીવાલા, આરમયેસના બાવાજી. તે બેહેરામ અને નતાશાના સસરાજી. તે મરહુમો ફરેદુન, હોશંગ, તેમુલ, દારા, પીલુના ભાઇ. તે ઝાલ, રૂહાદના બપાવાજી. તથા ઝયનાહના મમાવાજી. (ઉં. વ. ૮૪) રે.ઠે. સી-૨, પામ સ્પ્રીંગસ, કફ પરેડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે કરાની અગ્યારી કોલાબામાં છેજી.
જહાંગીર ડોસાભાઇ કરકરિયા તે બાચીના પતિ. તે મરહુમ કેટી અને મરહુમ ડોસાભાઇના પુત્ર. તે ઉર્વક્સ અને રિશાદના પિતા. તે અનિશા અને અક્ષતાના સસરા. તે કાહાન અન કબીરના ગ્રાન્ડફાધર. તે ગૂલ અને સરોશના ભાઇ. તે મરહુમ જાલૂ અને નાવેલના જમાઇ. (ઉં. વ.૭૫).