ખુશરૂ હોરમસજી મેહતા તે કેશમીરા ખુશરૂ મહેતાના ખાવિંદ. તે જઝીલ ખુશરૂ મહેતાના બાવાજી. તે મરહુમો કુમી તથા હોરમસજી મેહતાના દીકરા. તે ઝીનીયા જઝીલ મેહતાના સસરાજી. તે મરહુમો ગુલ તથા એદલજી દેબુના જમાઈ. તે મરહુમ હોશંગ મહેતાના ભાઈ. (ઉં.વ. ૭૦). રહેવાનું ઠેકાણું: ઈ/૭, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, કમબાલા હીલ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા તા. ૭-૨-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે ભાભા-૧ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
મીનુ સોરાબજી પીથાવાલા તે વીરા મીનુ પીથાવાલાના ખાવિંદ. તે કૈનાઝ તથા ઝુબીનના બાવાજી. તે મરહુમો નરગીશ તથા સોરાબજી પીથાવાલાના દીકરા. તે ખુશરૂ બીલ્લીમોરીયા તથા દીનાઝ પીથાવાલાના સસરાજી. તે પરવીન ગાંધી, જહાંબક્ષ દલાલ તથા મરહુમ દીનયાર દલાલના બનેવી. તે કૈઝીન તથા કાયરાના મમાવાજી. (ઉં.વ. ૭૯). રહેવાનું ઠેકાણું: પીલ્લા લોજ, ૩જે માળે, શંકર શેઠ રોડ, ભાજી ગલી, ગ્રાંટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૭-૨-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે એમ. જે. વાડયા અગિયારી, લાલબાગમાં થશેજી.