ગુલનાર રૂમી મીસ્ત્રી તે રૂમી જમશેદ મીસ્ત્રીના ધણિયાની. તે મરહુમો બેહેરામ અને ફેરંગીશ જોગીનાના દીકરી. તે વીનીફર મહેતાના માતાજી. તે અમીતના સાસુજી. તે શાહરૂખ જોગીના, રોશની દેવીટ્રીના બહેન. તે ઝોઇશ હવેવાલા, સીમોન એદી દેવીટ્રીના માસી. તે શેહેનાજ જોગીના ભાભી. (ઉં. વ. ૬૨). રે. ઠે. ૯૦૨- જે ગ્રીનવુડસ, અંધેરી (ઇસ્ટ).મુંબઇ-૯૩. ઉઠમણાંની ક્રિયા : તા. ૩૧-૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, પંથકી અગીયારીમાં થશેજી.
હોમી ફિરોઝ દીવેટ્રી તે ઝરીના હોમી દીવેટ્રીના ખાવીંદ. તે સારા ચીનતન ભુતા તથા આયશા દીવેટ્રી ધીલનના બાવાજી. તે મરહુમો રીતા તથા ફીરોઝ દીવેટ્રીના દીકરા. તે ઝોઇશા ભુતા તથા અહાન ધીલનના મમાવાજી. તે ડૉ. રૂસ્તમ સુનાવાલા, તનાઝ સોરાબ પારખ, રૂખશાન શાહરૂખ દેબુના બ્રધર-ઇન-લો. તે મરહુમો વીરા તથા ડો. જમશેદ સુનાવાલાના જમાઇ. (ઉ. વ. ૬૮) રે. ઠે. ગુલેસ્તાન ટેરેસ, ત્રીજે માળે, પ્લોટ નં-૬૦૩, દાદર પારસી કોલોની, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા : તા. ૩૧-૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
નરગીસ બરજોર ઇટાલીયા તે મરહુમ બરજોર ફરામરોજ ઇટાલીયાના ધણિયાની. તે મરહુમો ગુલબાઇ અને જાલ ચીનોઇના દીકરી. તે કેકી, મીનુ અને સાયરસના માતાજી. તે વીલુ અને પર્લના સાસુજી. તે મરહુમો મેહેરૂ ખાન, ધન, પેસી, કેકીના બહેન. તે આરનોશ, અરઝાન તથા ડેનીસના બપઇજી.(ઉં. વ. ૮૧) રે. ઠે. છત્રીવાલા બિલ્ડિંગ, રૂમ. નં.૧-૨, ૨૦ વાડીયા સ્ટ્રીટ, તાડદેવ, મુંબઇ-૪૦૦૦૩૪.