પારસી મરણ
સુન્નુ જમશેદ દુબાશ તે મરહુમ જમશેદ જહાંગીર દુબાશના વિધવા. તે મરહુમો બપઇમાય તથા અરદેશર માદનની દીકરી. તે અનાહીતા દારાયુશ જીનવાલાના માતાજી. તે દારાયુશ મીનુ જીનવાલાના સાસુ. તે રીશાદ દારાયુશ જીનવાલા ને રીયા દારાયુશ જીનવાલાના ગ્રેન્ડ મધર. તે મરહુમો કેકી, જીમી, જહાંગીર, રૂસી ને હોમીના બહેન. (ઉં. વ. ૯૩) રે. ઠે. ૩૦૭, ખંબાલા હીલ. ક્રેસ્ટ, ૪૨ પેડર રોડ, એચ.એસ.બી.સી. બેન્ક પાસે, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૮-૧-૨૩ બપોરના ૩.૪૫ વાગે, વાચ્છા ગાંધી અગિયારીમાં છેજી. (હ્યુજીસ રોડ).
ફીરદોસ ફલી ફનીબન્દા તે દીનાઝ ફીરદોસ ફનીબન્દાનાં ખાવીંદ. તે મરહુમો શેહરૂ તથા ફલી ફનીબન્દાના દીકરા. તે આશીશ તથા રશનાનાં બાવાજી. તે કુરૂશ દારા પાવરીનાં સસરાજી. તે નેવીલ તથા શીરાઝના ભાઇ. તે વીઆન, વીરાઝ તથા ઝયાનનાં મમાવાજી. (ઉં. વ. ૬૨) રે.ઠે. નીફામ ૫૦૩, અલમેદા પાર્ક, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૮-૧-૨૩ એ બપોરના ૩.૪૫ વાગે, ઓલબ્લેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).