ફિરોઝ ધનજી શાહ વાંદ્રેવાલા તે હુતોક્ષી ફિરોઝ વાંદ્રેવાલાના ખાવીંદ તે પીરાન ફીરોઝ વાંદ્રેવાલાના બાવાજી. તે મરહુમો મનીજેહ તથા ધનજી શાહ કાવસજી વાંદ્રેવાલાના દીકરા. તે મરહુમો દૌલત તથા મેહરજી દોરાબશાહ મુનશીના જમાઇ. તે રોદા એરચ વાંદ્રેવાલાના દેર. તે કુમી દીન્યાર સુતરીયા, પરવીન નરી ભરૂચા તથા મરહુમો એરચ, માનેક, રતન, મજજુ ને રોશન હોમી બુહારીવાલાના ભાઇ. તે નરી મેહરજી ભરૂચા તથા મરહુમો હોમી સોરાબજી બુહારીવાલા ને દીન્યાર બેજનજી સુતરીયાના સાલા. (ઉં. વ. ૭૦) રે. ઠે. ડોસાભાઇ મેન્સન, આર નં-૩, બી-૭૯૬ જામે જમશેદ રોડ, દાદર પારસી કોલોની, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૧-૨૩ બપોરે ૩.૪૫ પી.એમ. ડુંગરવાડી ઉપરની એલબ્લેસ બંગલીમાં છે.
રોશન શાવકશા ડ્રાઇવર તે મરહુમો બાઇમાય તથા શાવકશા ડ્રાઇવરના દીકરી. તે મરહુમો દાદીબા શાવકશા ડ્રાઇવર તથા દોલી રૂસી ફીત્તરના બહેન. તે આદીલ તથા ઝુબીન ફીત્તર તથા પરસીસ હોશંગ વરીયાવાના માસીજી. તે પરવીઝ તથા રૂસ્તમ હવેવાલાના પાડોશી. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૩એ, સર રતન તાતા કોલોની, ૩જે માળે, ફલેટ નં-૧૯, સર રતન તાતા રોડ, તારદેવ, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, બાટલીવાળા અગીયારી, તારદેવમાં થશેજી.