પારસી મરણ
પરવીઝ દાદી બિલ્લીમોરીયા તે મરહુમ દાદી પી. બિલ્લીમોરીયાના વિધવા. તે મરહુમ ધનમાય તથા દીનશાહ બોગાના દીકરી. તે આબાન વીરાફ કેકોબાદ, જરૂ કૈમર્સ મેહતા તથા મરહુમ ઈનાઝ વીરાફ ઈરાનીના માતાજી. તે વીરાફ આર. કેકોબાદ, કૈમર્સ ફ. મેહતા તથા મરહુમ વીરાફ ઈરાનીના સાસુજી. તે જંગુ ડી. બોગા તથા મરહુમો ટહેમુરસ્પ, ફીરોઝ, રતનશાહ, ફરામરોઝ ને નરસીગના બહેન. તે મહીયાર, મેહેરનોશ, અરદેશીર, તુશના, ખરશેદ, નીયોશાના મમઈજી (ઉં. વ. ૯૦) રે. ઠે. નાજુ મેન્સન, ફ્લેટ નં. ૧, નવાબ ટેન્ક રોડ, મઝગાંવ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉઠમણાની ક્રિયા: ૨૪-૧૨-૨૦૨૨ બપોરે ૩.૪૫ પી.એમ., વાડીયાજી આતશ બેહરામ, ધોબીતળાવ મધે છેજી.