ચીરાગ રૂસ્તમ ફીટર તે અરચના તથા રૂસ્તમ ફીટરનાં દીકરા. તે બેનાઝ મઝદા કેરાવાલા તથા પેરીન રૂસ્તમ ફીટરના ભાઇ. તે હોમીયાર તથા પારઝાનનાં મામાજી. તે બેહરામ પાલનજી ફીટરના કાકા. તે પરવીન ફીરોઝ વાડીયાનાં ભાણેજ. તે મરહુમ શાન્તી પાલનજી ફીટર. તે મરહુમ સરલાબહેન ગીરીશકુમાર શાહના ગ્રાંડસન. (ઉં.વ. ૨૫) રે. ઠે.૩૦૧, દાદાભાઇ જીજીભાઇ બિલ્ડિંગ, નીયર સેંટ પીટીસ સ્કૂલ, દીવાન મહલ, વસઇ (વેસ્ટ), પાલઘર-૪૦૧૨૦૨.
આબાન જમશેદ બાટલીવાલા તે મરહુમો પીરોજા તથા જમશેદજી ભાઠેનાનાં દીકરી. તે મરહુમ જમશેદ બમનશાહ બાટલીવાલાના ધનિયાની. તે ફરોખ જમશેદ બાટલીવાળા તથા મરહુમ કેરસાસ જમશેદ બાટલીવાલાનાં માતાજી. તે ઝીનોબીયા તથા દીનાઝ બાટલીવાળાના સાસુજી. તે કુમી, હોશંગ, હીરામાનેક તથા સોલીના બહેન. તે બુરઝીન, અનીતા તથા કેવીન બાટલીવાલાનાં બપયજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. ફલેટ નં.૨, શેઠ જમશેદજી તાતા બિલ્ડિંગ, એસ.વી. રોડ, ઓપ. શ્રોફ હોસ્પિટલ, બાંદ્રા (વેસ્ટ). ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૧-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, પંથકી અગિયારીમાં છેજી. (બાંદ્રા-મુંબઇ).
મરેઝબાન જમશેદજી ગીયારા તે મરહુમો હોમાય તથા જમશેદજી ગીયારાનાં દીકરા. તે બેપસી મરેઝબાન ગીયારાનાં ખાવીંદ. તે ઝરીર મરેઝબાન ગીયારાનાં બાવાજી. તે રશના ઝરીર ગીયારાનાં સસરાજી. તે વીરા સામ તાન્તરા તથા મહારૂખ દારાયસ બલસારાના ભાઇ. તે મરહુમો નરગીશ તથા મીનોચહેર દારૂવાલાના જમાઇ. (ઉં. વ. ૬૯) રે. ઠે. ફલેટ નં.૪, ગ્રાઉન્ડ ફલોર, ૬૬૭, ધનમાય બિલ્ડિંગ, લેડી જહાંગીર રોડ, દાદર (ઇ), મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૧-૨૨ની બપોરના ૩.૪૫ વાગે. નારીયેલવાલા અગિયારીમાં છેજી. (દાદર-મુંબઇ).
કેટી નરીમાન કડવા તે મરહુમો દીનામાય તથા રૂસ્તમજી બીલીમોરીયાના દીકરી. તે મરહુમ નરીમાન નોશીર કડવાનાં ધણિયાની. તે પરવીન હોમયાર મોગલ તથા તનાઝ હોરમઝ મુલ્લાંનાં માતાજી. તે હોમયાર કાવસ મોગલ તથા હોરમઝ રયોમંદ મુલ્લાંનાં સાસુજી. તે સામ, થ્રીતી, મેેહેર તથા મરેઝબાનનાં બહેન. તે શીરાઝ મોગલ પુરાઝાર મુલ્લાં તથા મેહેરનાઝ મુલ્લાંનાં મમઇજી. (ઉં. વ. ૭૯) રે. ઠે. ૬૯૧, ઓલ્બલેસ બિલ્ડિંગ, દીનશાહ માસ્તર પારસી કોલોની, દાદર (ઇ), મુંબઇ-૪૦૦ ૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૧-૨૨એ બપોરના ૩.૪૫ વાગે, ઓલ્બલેસ બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
સોલી જહાંગીરજી વજીફદાર તે મરહુમો ધનમાય તથા જહાંગીરજી વજીફદારનાં દીકરા. તે તેહમી સોલી વજીફદારનાં ખાવીંદ. તે ખુરશેદ, વીલુ, તેહમી, નેલી તથા મરહુમો મની, જમશેદ, ગુલ, ફ્રેની, મેહેર તથા બાપુનાં ભાઇ. તે મેરી, કેરસી, યાસ્મીન, નરગીશ તથા મરહુમ રોશનનાં મામાજી અને સુનીલ તથા નેવીલના મામાજી. તે ફીરૂઝા તથા ઝરીનાના કાકાજી. તે મરહુમો મોટુ તથા હોમી કલયાનીવાલાનાં જમાઇ. (ઉં. વ. ૮૮) રે. ઠે. ૮-૧, સી લોડ બી, કફ પરેડ, કોલાબા, મુંબઇ-૪૦૦ ૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૧-૨૨ના બપોરના ૩.૪૫ વાગે, સુનાવાલા અગિયારીમાં છેજી. (માહીમ-મુંબઇ).
કેટી રૂસ્તમ મિસ્ત્રી તે મરહુમો આલુ અને કાવસજી ફરદુનજી દેસાઇના દીકરી. તે મરહુમ રૂસ્તમ પીરોજશાહ મિસ્ત્રીના ધણિયાની. તે મેહેરઝીનના માતાજી. તે બાપી મિસ્ત્રીના સાસુજી. તે તુશાર અને નતાશાના મમઇજી. તે તેહેમી તથા મરહુમો જહાંગીર, કેતી, બાનુના ભાભી. (ઉં.વ. ૮૨) રે. ઠે. ૩૧, રૂકી મહેલ, કોલાબા કોઝવે, મુંબઇ-૪૦૦ ૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૧-૨૨ના બપોરના ૩.૪૫ વાગે, કરાની અગિયારીમાં છેજી. (કોલાબા-મુંબઇ).
ખોરશેદ ધનજીશૉ બીલીમોરિયા તે મરહુમ ધનજીશૉ ફ્રામરોઝ બીલીમોરીયાના વિધવા. તે આદીલ તથા પર્લ ફરોખ પાવરીના માતાજી. તે મરહુમો આઇમાય તથા હોરમસજી ખરસેતજી વાડ્યાના દીકરી. તે મેહેરનગીઝ, ફરોખ તેહમુરસ્પ પાવરીના સાસુજી. તે મરહુમો બાનુબાઇ તથા ફ્રામરોઝ દોરાબજી બીલીમોરીયાના વહુ. તે યોહાન તથા ઝર્કસીસના બપઇજી. (ઉં. વ. ૯૬) રે. ઠે. એસ-૧૧, ગોદરેજ બાગ, એન. પી. ગોદરેજ બાગ, નેપીયન્સી રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા.૬-૧૧-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.