જાલુ સામ પટેલ તે મરહુમ સામ પીરોજશા પટેલના વીધવા. તે કેરમાન સ. પટેલ, મહારૂખ સ. પટેલ તથા નેન્સી સ. પટેલના માતાજી. તે મરહુમો આલામાય તથા અસ્પંદીયાર શ્રોફના દીકરી. તે જીમી પટેલના બપઈજી. તે મરહુમો ખુરશેદ શ્રોફ તથા મની મહેતાના બહેન. તે મરહુમો મોટીબાઈ તથા ફીરોજશા પટેલના વહુ. (ઉં. વ. ૯૦).
રૂસી ધનજીશાહ રાના તે મરહુમ ધનજીશાહ ભીખાજી રાનાના દીકરા. તે નૈઝર લંગરાના તથા નવાઝ પરસી દારૂવાલાના કઝીન. (ઉં. વ. ૮૫)