(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૨-૧૧-૨૦૨૨, શિવરાત્રિ, સંત શ્રી જ્ઞાનેશ્ર્વર પુણ્યતિથિ,
) ભારતીય દિનાંક ૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક વદ-૧૩
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ વદ-૧૩
) પારસી શહેનશાહી ૯મો આદર, માહે ૪થો તીર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૨૭મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
) મીસરી રોજ ૨૮મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
) નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૨૩-૧૧ સુધી, પછી વિશાખા.
) ચંદ્ર તુલામાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૯ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: સવારે ક. ૧૦-૨૧, રાત્રે ક. ૨૩-૧૩
) ઓટ: સાંજે ક. ૧૬-૩૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૫ (તા. ૨૩)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, સંતશ્રી જ્ઞાનેશ્ર્વર પુણ્યતિથિ, ભારતીય અગ્રહાયણ પ્રારંભ, ભદ્રા સવારે ક. ૦૮-૪૯થી રાત્રે ક. ૧૯-૫૫. સૂર્ય સાયન ધનુમાં ક. ૧૩-૫૨.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, શિવપાર્વતી પૂજા, રાત્રિ જાગરણ, વાયુદેવતાનું પૂજન, રાહુ દેવતાનું પૂજન, મંગળ ગ્રહદેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, લાલ વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, માલ લેવો, રત્નધારણ, પશુ લેવડદેવડ, બી વાવવું, વૃક્ષ વાવવા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ઉપવાટિકા બનાવવી, બાળકનું નામકરણ, અન્નપ્રાશન, દેવદર્શન.
) આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અચોક્કસ સ્વભાવ.
) ખગોળ જ્યોતિષ:ચંદ્ર રાહુ પ્રતિયુતિ,ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ,ચંદ્ર ક્રાન્તિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
) ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા