આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), મંગળવાર, તા. ૧૮-૪-૨૦૨૩ શિવરાત્રિ, પંચક, ભદ્રા
ભારતીય દિનાંક ૨૮, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૦ સુધી (તા. ૧૯મી), પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧ અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૧૦-૪૭, રાત્રે ક. ૨૩-૦૪
ઓટ: સાંજે ક. ૧૬-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૩ (તા. ૧૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, પંચક, ભદ્રા બપોરે ક. ૧૩-૨૭ થી મધ્યરાત્રે ક. ૨૪-૨૨.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ -શનિ ગ્રહદેવતાનું પૂજન, અર્હિબુધ્ન્ય દેવતાનું પૂજન, ધૃવ દેવતાનું પૂજન, શિવ -પાર્વતી પૂજા, શિવરાત્રી ઉપવાસ, રાત્રિ જાગરણ, શીવ ભક્તિ-કીર્તન, સ્થિર પ્રકારનાં કામકાજ, લીમડો વાવવો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમા પાટ અભિષેક પૂજા, પ્રયાણ મધ્યમ, બાળકને પ્રથમ શીવ દર્શન, નવાં વસ્ત્રો આભૂષણ, બી વાવવું, ખેતીવાડી, શંશોધન, ધ્યાન, મનોવિજ્ઞાનનું કામકાજ સારવાર,બગિચાનાં કામકાજ.
આચમન: ચંદ્ર-હર્ષલ અર્ધચતુષ્કોણ ઓચિંતા ફેરફારો કરે, ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ કળાપ્રેમી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ અર્ધચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન, બુધ-મેષ, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -