Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), મંગળવાર, તા. ૩૧-૧-૨૦૨૩,
ભક્ત પુંડલિક ઉત્સવ (પંઢરપુર), ભદ્રા પ્રારંભ
) ભારતીય દિનાંક ૧૧, માહે માઘ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૧૦
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૧૦
) પારસી શહેનશાહી ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૮મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
) મીસરી રોજ ૧૦મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
) નક્ષત્ર રોહિણી મધ્યરાત્રે ક. ૨૪-૩૮ સુધી, પછી મૃગશીર્ષ.
) ચંદ્ર વૃષભમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૧ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૫ સ્ટા. ટા.
) -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
) ભરતી: રાત્રે ક. ૨૧-૩૬
) ઓટ: બપોરે ક. ૧૪-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૫ (તા. ૧)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – દસમી. ભક્ત પુંડલિક ઉત્સવ (પંઢરપુર), ભદ્રા પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૫૬.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
) મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા. શ્રી વિનાયક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, બ્ર્ાહ્માજીનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, ચંદ્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો, જાંબુનું વૃક્ષ વાવવું, અગાઉ વાસ્તુપૂજા, ગૃહપ્રવેશ થયેલ ઘરમાં રહેવા જવું, પરગામ પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, નવાં વસ્રો, આભૂષણ, બી વાવવું, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, ધાન્ય વેંચવું, બાળકને પ્રથમ શ્રી ગણેશદર્શન, લાંબા સમયનાં ઉપયોગી કાર્યો.
) આચમન: ચંદ્ર-મંગળ યુતિ વિવાદ કરવાવાળો સ્વભાવ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પિધાન યુતિ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ
) ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -