મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સતત બીજા દિવસે વિધાનભવનમાં આવ્યા હતા. રાજ્ય સરકારને લક્ષ્ય બનાવવા વિપક્ષીઓ રાજ્યભરમાં રેલીઓ યોજવાના છે તે સંબંધમાં ગુરુવારે બેઠક મળી હતી. (અમય ખરાડે)