કલ્યાણ-ડોંબિવલી પાલિકાની હદમાં દીવા ખાતેનું ડમ્પિંગ ગ્રાઉન્ડને (ઑકટોબર, ૨૦૨૨માં) બંધ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું, પરંતુ તેના ત્રણ મહિના પછી પણ બંધ નહીં કરતા સ્થાનિક લોકોએ બંધ કરવા માટે સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. (અમય ખરાડે)