ડિસેમ્બર મહિનાના અંતથી ઠંડીની જોરદાર શરૂઆત થઈ ગઈ છે, જેમાં એકંદરે વાતાવરણમાં ઠંડીના ચમકારા વચ્ચે કોરોનાએ ફરી માથું ઊંચકે એવા વાવડ છે ત્યારે સતર્કતાના ભાગરૂપે સોમવારે ઘાટકોપરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. અહીંની ઝુંબેશ હેઠળ અમુક વિસ્તારોમાં સાફસફાઈ કરવા સાથે ડોક્ટર અને હેલ્થ વર્કર્સે સફાઈ કરવાના સોગંદ લીધા હતા. (જયપ્રકાશ કેળકર)