ભગતસિંહ કોશ્યારીએ ગવર્નરપદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રના નવા ગવર્નર તરીકે રમેશ બૈસે શનિવારે બોમ્બે હાઈ કોર્ટના પ્રભારી મુખ્ય ન્યાયાધીશ સંજય ગંગાપુરવાલા સમક્ષ મરાઠીમાં શપથ લીધા હતા.
(અમય ખરાડે)