Homeઆમચી મુંબઈલો બોલો... સીએમ શિંદેએ શિવસેનાના મુખ્યાલયનું સરનામુ જ બદલી નાખ્યું!

લો બોલો… સીએમ શિંદેએ શિવસેનાના મુખ્યાલયનું સરનામુ જ બદલી નાખ્યું!

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાને કારણે ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો લાગ્યો હતો. શિવસેના પક્ષનું નામ અને ચિહ્ન બંને સીએમ શિંદેને આપતા શિંદે જૂથની તાકાતમાં વધારો થયો છે અને હવે શિંદે જૂથે મધ્યવર્તી ઓફિસનું સરનામું બદલીને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓને વેગ આપ્યો છે.
સૌથી પહેલાં શિંદે જૂથે મંત્રાલયની ઓફિસન શિવાલય