લગ્ન હોય કે પછી કોઈ અન્ય પાર્ટી ફંક્શન… ડાન્સ વગર ઇવેન્ટની ચમક સાવ ફિક્કી પડી જાય છે. ઘણા લોકો એક જેવા ડાન્સ સ્ટેપ્સ અથવા તો ગીતના સ્ટેપ્સને ફોલો કરતા જોવા મળતા હોય છે અને એમાં પણ ગામડાઓમાં હવે તો ડાન્સનો ખરો આનંદ જોવા મળે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક ખૂબ જ આનંદદાયક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ડાન્સના ખાસ સ્ટેપ કરતો જોવા મળે છે. તમે પણ તેના આ ડાન્સ અને સ્ટેપને જોઈને હસ-હસીનેને લોથપોથ થઈ જશો.
પેટ પકડીને હસાવનારા આ વાયરલ વિડીયોને જોઈને તમે પણ મજ ડાન્સ, ગુટખા ડાન્સ અને નાગિન ડાન્સને પણ ભૂલી જશો. હાલમાં ઈન્ટરનેટ પર આ મોર ડાન્સ ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈ તમે હસવા માટે મજબૂર થઈ જશો. વિડીયો કોઈ પાર્ટી ફંક્શનનો છે. જ્યાં ડાન્સ ફ્લોર પર બે યુવકો એકદમ અલગ જ રીતે અતરંગી ડાન્સ કરતા જોવા મળે છે. યુવકનો આ ડાન્સ જોઈ તમે પણ નાગિન અને મુરઘા ડાન્સને ભૂલી જશો.
આ ડાન્સને અત્યાર સુધીમાં 7.5 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે. જ્યારે 2 લાખથી વધારે લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે. આ આ સાથે યુઝર્સ પણ અલગ-અલગ ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝર લખે છે કે મરઘાને પોલિયો થઈ ગયો છે….