ટીવી રિયાલિટી શો બિગ બોસ ફેમ નિક્કી તંબોલીનું બોલ્ડ ફોટોશૂટ ચર્ચાનું કારણ બની રહ્યું છે. બિગ બોસના ઘરથી બહાર આવ્યા બાદ નિક્કી તંબોલી લાઈમલાઈટમાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે અને અવારનવાર પોસ્ટ શેર કરતી હોય છે. તાજેતરમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેને લઈને શિયાળાની સિઝનમાં ઈન્ટરનેટ પર તાપમાનનો પારો હાઈ થઈ ગયો છે. નિક્કીના બોલ્ડ અંદાજે હોટનેસની તમામ હદો પાર કરી નાંખી છે. ચાહકોને તેનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram