મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુરુવારે સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા સામ સામે આંદોલન કરવામાં આવ્યા હતા. ભાજપે રાહુલ ગાંધીના સાવરકર સંબંધી નિવેદનનો મુદ્દો લઇને જૂતા મારો આંદોલન કર્યું હતું. જ્યારે વિપક્ષો દ્વારા બિરબલ કી ખીચડી આંદોલન કરીને સરકારની યોજનામાં રહેલી પોકળતા ખુલ્લી પાડી હતી.
(અમય ખરાડે)