મુસ્લિમ મરણ
દાઉદી વહોરા
મરહુમ ફરીદાબાઈ ખાનના શૌહર તે મરહુમ અબ્દુલ્લાહભાઈ ટોપીવાલા ને મરહુમ તારાબાઈ અલ્લાના બંદાના દીકરા. કુશયભાઈના ભાઈ. અને ફાતેમાબાઈ બેકર ને વજીરાબાઈ મુખત્યારના કાકાજી. યુસુફભાઈ ટોપીવાલા હીજરી ૧૫મી રજબે ગુજરી ગયા છે.