અસગરભાઇ ઇ. લાકડાવાલાના બૈરો, રૂકૈયાબહેન તાહેરભાઇ મહુવાલા બીન્તે મરહુમ મુલ્લા તાહેરભાઇ મહુવાલા તે તસનીમ મનસુર મીરઝા, સમીના ફરીદ કપાસીના મા સાહેબા. રશીદાબહેન, સારાબહેન, મુનીરાબહેન, મલકોબહેનના ભાભી. અસગરભાઇ, ફખરૂદ્દીનભાઇ, મરીયમબહેન, ફરીદાબેનના બહેન મીરા રોડ મુકામે સોમવાર તા. ૩૦ જાન્યુઆરી ૨૩, વફાત થયા છે. તેમના બીજયા અને ઝીયારતના બૈરો તથા મરદોના સીપારા મંગળવાર તા. ૩૧ જાન્યુઆરી, ૨૩ના બપોરે ૧.૦૦ વાગે યુનીટી મરકઝ, ગુલશને બુરહાની બિલ્ડિંગ, ભારતી પાર્ક, મીરા રોડમાં રાખવામાં આવેલા છે.