મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરા
ઝેહરાબાઇ મોહમ્મદઅલી વઝહી (દારૂગર) તે મ. મોહસીનભાઇ નજરઅલી તેજાણી (વાંકાનેરવાલા)ના બૈરો. હકીમુદ્દીનભાઇ, સકીનાબાઇ સબ્બીરભાઇ છાપાવાલા, રૂકસાના ફીરોઝ કરાચીવાલા, (રીઝવાના) તસ્નીમ મોહોમ્મદભાઇ આર્યસીના મા સાહેબા. ફરીદાબાઇ હકીમુદ્દીનના સાસુ. અબ્બાસભાઇ મહોમ્મદઅલીના બહેન. મુંબઇ મુકામે ૧૪મી જાન્યુઆરી ૨૦૨૩ શનિવારે ગુજરી ગયા છે. તેના સિયુમના સિપારા સોમવારે ૧૬ જાન્યુઆરી મગરીબ ઇશાની નમાઝ બાદ હાતીમી મસ્જિદ મઝગાંવ પર રાખેલ છે.