સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગોની સર્વધર્મ પરિષદમાં ઐતિહાસિક પ્રવચન આપીને ૧૯ ફેબ્રુઆરીએ સ્વદેશ પાછા ફર્યા એ દિવસની સ્મૃતિ બંગાળવાસીઓના મનમાં સદૈવ રહે છે. રવિવારે એ દિવસની સ્મૃતિમાં કોલકાતામાં યોજાયેલી રથયાત્રામાં સેંકડો લોકો સામેલ થયા હતા. (પીટીઆઈ)