મંગળવારે આઝાદ મેદાનમાં આંગણવાડી કર્મચારીઓએ શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર સાવિત્રીબાઈ ફૂલેના માસ્ક પહેરીને તેમની પડતર માંગણીઓના સંબંધમાં દેખાવો કર્યા હતા. (જયપ્રકાશ કેળકર)