Homeઈન્ટરવલહિમાલય યાત્રા દરમ્યાન આવતાં દેરાસર/ઉપાશ્રયોની યાદી

હિમાલય યાત્રા દરમ્યાન આવતાં દેરાસર/ઉપાશ્રયોની યાદી

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

કેદારનાથથી બદ્રીનાથ
ગામ કિમી. દેરાસર ઉપાશ્રય ઘર વિશેષ
ગૌરીકુંડ ૧૪ નથી નથી નથી —
સોનપ્રયાગ ૫ નથી નથી નથી રેસ્ટ હાઉસ
સીતાપુર ૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
રામપુર ૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
સેરસી ૪ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ફાટા ૫ નથી નથી નથી રેસ્ટ હાઉસ
નાલા ૧૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ગુપ્તકાશી ૨ નથી નથી નથી આશ્રમ
ઉખીમઠ ૧૩ નથી નથી નથી ભારત સેવા સંઘ આશ્રમ
પઢાલી ૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
મુસ્તરા ૬ નથી નથી નથી રેસ્ટ હાઉસ
તાલા ૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ચોપતા ૧૮ નથી નથી નથી રેસ્ટ હાઉસ
તુંગનાથ ૪ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ચોપતા ૪ નથી નથી નથી રેસ્ટ હાઉસ
રાજેન્દ્રસિંહ રાણા ૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
મંડલ ૨૬ નથી નથી નથી સીતારામ આશ્રમ
ગોપેશ્ર્વર ૧૧ નથી નથી નથી રેસ્ટ હાઉસ આશ્રમ
ચમૌલી ૧૦ નથી નથી નથી પંચાયત પાર્કિંગ નીચે હોલ
બિરિહી ૭ નથી નથી નથી રેસ્ટ હાઉસ
માયાપુર ૫ નથી નથી નથી સમભાવ આશ્રમ
પીપલકોટી ૫ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ગરૂડ ગંગા ૬ નથી નથી નથી રેસ્ટ હાઉસ
પાખી ૩ નથી નથી નથી —
ટંગણી ૩ નથી નથી નથી —
હેલંગ ૧૦ નથી નથી નથી —
———

કેદારનાથથી બદ્રીનાથ
ગામ કિમી. દેરાસર ઉપાશ્રય ઘર વિશેષ
પૈની ૭ નથી નથી નથી —
જોશીમઠ ૭ નથી નથી નથી આશ્રમ
વિષ્ણુપ્રયાગ નથી નથી નથી
ગોવિંદઘાટ ૭ નથી નથી નથી વ્યવસ્થા છે
પાંડુકેશ્ર્વર ૨ નથી નથી નથી રામમંદિર
નિખિલ પીઠ ૨ નથી નથી નથી આશ્રમ
હનુમાન ચટ્ટી ૧૨ નથી નથી નથી —
બદ્રીનાથ ૧૦ નથી નથી નથી —
———
બદ્રીનાથથી હસ્તીનાપુર
ચમૌલી ૧૦૦ નથી નથી નથી આશ્રમ
મૈઠાણા ૬ નથી નથી નથી ગ્રામ પંચાયત
નંદપ્રયાગ ૬ નથી નથી નથી —-
સોનલા ૫ નથી નથી નથી —-
લાંગસુ ૬ નથી નથી નથી —-
કર્ણપ્રયાગ ૯ નથી નથી નથી —-
ગોચર ૧૦ નથી નથી નથી —-
નગરાસુ ૬ નથી નથી નથી —-
ગુરૂદ્વારા ૧ નથી નથી નથી —-
રતુડા ૭ નથી નથી નથી —-
રૂદ્રપ્રયાગ ૮ નથી નથી નથી —-
નરકોટા ૭ નથી નથી નથી —-
ખાંકરા ૫ નથી નથી નથી —-
કલ્યાનીસૌર ૬ નથી નથી નથી —-
શ્રીનગર ૧૨ નથી નથી નથી —-
ખાંડાહ ૬ નથી નથી નથી —-
———
બદ્રીનાથથી હસ્તીનાપુર
ગામ કિમી. દેરાસર ઉપાશ્રય ઘર વિશેષ
પૌડી ૨૦ નથી નથી નથી —-
બુવાખાલ ૫ નથી નથી નથી —-
પરસુંડાખાલ ૭ નથી નથી નથી —-
પૈડુલ ૨ નથી નથી નથી —-
અગરોડા ૩ નથી નથી નથી —-
પીપલથાની ૫ નથી નથી નથી —-
જ્વાલ્યાદેવી ૭ નથી નથી નથી —–
પાટીસેણ ૪ નથી નથી નથી —-
મેટાકુંડ ૬ નથી નથી નથી આશ્રમ
સતપુલી ૯ નથી નથી નથી ચૌહાણ રેસ્ટ હાઉસ
ગુમખાલ ૨૦ નથી નથી નથી —-
દેવીખાલ ૮ નથી નથી નથી —-
બુરાંસ હોટલ ૩ નથી નથી નથી —-
દુગટ્ટા ૭ નથી નથી નથી —–
આમસૌડ ૬ નથી નથી નથી —-
કોટદ્વાર ૧૦ દિગં. નથી નથી —-
મથુરા પુરામોર ૧૫ નથી નથી નથી ગુરૂદ્વારા
નજીબાબાદ ૧૦ દિગં. નથી નથી —-
ભદેલા ૧૩ નથી નથી નથી —-
કિતરપુર ૫ દિગં. દિંગ. દિગં. —-
સ્યાહેડી ૬ નથી સ્કૂલ નથી —-
બીજનોર ૧૦ દિગં. દિગં. દિગં. —-
ગંગા બેરેજ ૧૦ નથી નથી નથી શેડ
નંદિની ગૌશાળા ૮ નથી નથી નથી નહેર ઉપર
હસ્તિનાપુર ૧૯ હા હા હા —- (સમાપ્ત)
————
આપનો પ્રતિભાવ આવકાર્ય
વાચક મિત્રો, આ સાથે જૈન સાધુની અદ્ભુત, ભક્તિભાવથી ભરપૂર રોમાંચક હિમાલય યાત્રા અહીં પૂર્ણ થાય છે. આ હિમાલય પ્રવાસ શ્રેણીને ભરપૂર આવકાર મળ્યો છે. જે અમને ભવિષ્યમાં પણ અનેક ધાર્મિક યાત્રા વિશે શ્રેણી પ્રકાર્શિત કરવા પ્રોત્સાહિત કરશે. આ યાત્રા વિશે તમારા સૌના પ્રતિભાવ અને સૂચનો અમને પત્ર કે ઈ-મેલ દ્વારા જરૂરથી મોકલી આપશોજી. રયયમબફભસબજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -