મુંબઈના જાણીતા આર્ટ ફેસ્ટિવલ ‘મુંબઈ અર્બન આર્ટ ફેસ્ટિવલ’ એટલે એમયુએએફનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. કોલાબાના સસૂન ડોક ખાતે યોજવામાં આવેલ ફેસ્ટિવલ આગામી ત્રણ મહિના સુધી ચાલશે. અહીંના ફેસ્ટિવલમાં જાણીતા આર્ટિસ્ટની ડ્રોઈંગ્સને જોઈને બે દોસ્તાર દંગ થઈ ગયા હતા. (જયપ્રકાશ કેળકર)