બોલીવૂડની સુપરહોટ અને સૌથી બોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા અવારનવાર તેના બોલ્ડ અવતારના જલવો બતાવીને ઈન્ટરનેટનો પારો વધારી રહી છે ત્યારે તાજેતરમાં ઈશાએ તેના મોબાઈલ ફોનની ટોર્ચ ચાલુ રાખીને મિરરની સામે આવીને બોલ્ડ વીડિયો શૂટ કરીને તરખાટ મચાવ્યો છે અને આ વીડિયો ગણતરીની મિનિટમાં લાખો યૂઝર્સે જોઈને વખાણ્યો છે. આ વીડિયોમાં ઈશા ગુપ્તા ફક્ત રિવલિંગ ડ્રેસમાં નજરે જોવા મળે છે અને પણ એવી હરકતો હરકતો કરે છે કે તેનાથી તેના ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવેલા વીડિયોમાં ઈશા ગુપ્તાએ પર્પલ કલરનું ગાઉન પહેરેલું છે. આ ગાઉનનું ગળું પણ એટલું બધું ડીપ છે કે બધું કેમેરામાં કેદ થઈ જાય છે. ઈશા ગુપ્તાનું ગાઉન પણ બ્રાલેસ સાથે સાથે હાઈ થાઈ સ્લિટ પણ છે, જે ઈશાને સૌથી વધુ હોટ અંદાજમાં જોવા મળે છે. આ વીડિયોમાં ઈશા તેના બોડીને ફ્લોન્ટ કરે છે તેની સાથે ફોનને લઈને ક્યારેક કેમેરાની નજીક આવે છે તો ક્યારેક કેમેરાથી દૂર જઈને ફેન્સને બેચેન કરતી જોવા મળે છે. જોકે વીડિયો સિવાય પણ ઈશાએ આ ડ્રેસને પહેરીને બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું છે અને આ ફોટોશૂટમાં ઈશાએ પોતાની અદાનો જાદુ ચલાવતા સોશિયલ મીડિયા પર તરખાટ મચાવ્યો છે. છેલ્લે આશ્રમ ત્રણ વેબ સીરિઝમાં ઈશા ગુપ્તા જોવા મળી હતી અને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લાખો લોકોએ તેની લાઈક કરવાની સાથે હજારો લોકોએ તેના પર ટિપ્પણી કરી છે.