ઘણાં વર્ષ પછી કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો વ્યાપકપણે મંદિરોમાં પૂજા-અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. બુધવારે ચૈત્રી નવરાત્રિની આઠમે શ્રીનગરના દુર્ગા નાગ મંદિરમાં ભક્તોએ શિવલિંગની પૂજા કરી હતી. (પીટીઆઈ)