દહેગામ (ગાંધીનગર)નાં કૉંગ્રેસનાં ભૂતપૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષ બદલ્યો હતો. તેમણે મંગળવારે સત્તાવાર રીતે કેસરી ખેસ ધારણ કરીને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો હતોે. (પીટીઆઈ)