Homeતરો તાજાહિમાલય યાત્રા દરમ્યાન આવતાં દેરાસર/ ઉપાશ્રયોની યાદી

હિમાલય યાત્રા દરમ્યાન આવતાં દેરાસર/ ઉપાશ્રયોની યાદી

જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

(ગતાંકથી ચાલુ)
ગૌમુખથી કેદારનાથ
ભોજવાસા ૪ નથી નથી નથી લાલબાબા આશ્રમ
અન્નક્ષેત્ર
ચીડવાસા ૫ નથી નથી નથી —-
ગંગોત્રી ૯ નથી નથી નથી ઇશાવાશ્યમ્ આશ્રમ
ઉત્તરકાશી ૯૮ નથી નથી નથી —
કુટેટીદેવી ૫ નથી નથી નથી રૂમ
ઉ. કાશી બાયપાસ
થલન ૪ નથી સ્કૂલ નથી —
સાડા ૧ નથી નથી નથી રેસ્ટ હાઉસ
માનપુર ૧ નથી નથી નથી —
અલેથ ૩ નથી નથી નથી રેસ્ટ હાઉસ
હોટલ (તંબુ) ૧૦ નથી નથી નથી ટેન્ટમાં
ચૌરંગી ૪ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ધોંતરી ૧૨ નથી નથી નથી ચોરંગી મંદિર પાસેથી જ ધોંતરી કાચા રસ્તે
૭ કિ.મી.
કોદાર ૩ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ધનેટી ૪ નથી નથી નથી રેસ્ટ હાઉસ
રાતલધાર ૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
નૌગરાલ ૫ નથી નથી નથી રેસ્ટ હાઉસ
કેમુંડાખાલ ૧૪ નથી નથી નથી વ્યવસ્થા નથી
નાગેશ્ર્વર સૌર ૧૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
મુલવાણી ૧ નથી નથી નથી રેસ્ટ હાઉસ
કેમરાસૌર ૭ નથી નથી નથી રેસ્ટ હાઉસ
લાટા ૩ નથી નથી નથી —
ચમીયાલા ૧ નથી નથી નથી મોટું ગામ
બીલેશ્ર્વર ૧ નથી નથી નથી —
ઘનસાલી ૭ નથી નથી નથી મોટું ગામ
જખન્યાલી ૫ નથી નથી નથી —
ગુયાલગાંવ ૩ નથી નથી નથી —
કેમુંડાખાલ આવવા માટે પણ રસ્તામાં કાચા રસ્તા છે.
કેમુંડાખાલથી નાગેશ્ર્વરસૌર થઇ મુલવાણી કાચા રસ્તે ૬ કિ.મી. છે.
મુલગઢ ૫ નથી નથી નથી ગામ ૧ કિ.મી. નીચે છે
ઓડાધાર ૭ નથી નથી નથી રેસ્ટહાઉસ
એકાંત રેસ્ટોરન્ટ ૪ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ચીરબટીયા ૫ નથી નથી નથી રેસ્ટ હાઉસ મોટું ગામ
બુઢલા ૩ નથી નથી નથી પાકો રસ્તો
એકલીંગ – નથી નથી નથી —
નૌસારી – નથી નથી નથી એકલીંગથી
મડેત – નથી નથી નથી કુલ ૧૧ કિ. મી.
પૈયતાલ – નથી નથી નથી અહીં સુધી
ચિરબીટીયાથી ૧૯ નથી નથી નથી રેસ્ટ હાઉસ
મયાલી
પૈયતાલ ૫ નથી નથી નથી —
મરજીગાડ ૫ નથી નથી નથી —
તુનેટા ૩ નથી નથી નથી રેસ્ટ હાઉસ
લાવરી ૧ નથી નથી નથી રેસ્ટ હાઉસ
તિલવાડા ૬ નથી નથી નથી રેસ્ટ હાઉસ
અગત્સ્યમુનિ ૯ નથી નથી નથી અગત્સ્યમુનિ આશ્રમમાં
ચંદ્રાપુર ૬ નથી નથી નથી રેસ્ટ હાઉસ
કુંડ ૧૦ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ભૈંસારી ૫ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ગુપ્તકાશી ૨ નથી નથી નથી ગુજરાતી ભવન તથા
રેસ્ટ હાઉસ
નાલા ૨ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ફાટા ૧૨ નથી નથી નથી ગુજરાતી
ભવન
રેસ્ટ હાઉસ
સોનપ્રયાગ ૧૬ નથી નથી નથી રેસ્ટ હાઉસ
ગૌરીકુંડ ૫ નથી નથી નથી બંગાલી ધર્મશાલા
કેદારનાથ ૧૪ નથી નથી નથી —

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -