Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગલપુરના જેઠીબેન દેવજી ખીમજી વીરા (ઉં.વ. ૯૫), ૧૮/૧/૨૩ના અવસાન પામેલ છે. લાછબાઇ ખીમજીના પુત્રવધૂ. કાંતીલાલ, જયંત, ચંદ્રકાંત, ડોણ ચંચળ દામજી, તુંબડી ભારતી પ્રવિણ, બીદડા દમયંતી મુકેશ, પત્રી હર્ષદા દિપકના માતુશ્રી. નાગલપુર મેઘબાઇ લાલજી મોનાના પુત્રી. બીદડા કસ્તુર કલ્યાણજી, પુષ્પા રામજી, ચંચળ ખીમજી, ઇંદુ કલ્યાણજી, રામાણીયા ભાનુ લાલજી, મોખા પ્રેમીલા ભવાનજીના બેન. પ્રા. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી-વે., ટા. ૨ થી ૩.૩૦. નિ. ચંદ્રકાંત વીરા, પાર્વતી સદન, રાય ડોંગરી, બોરીવલી-ઇ. ૬૬.
સણોસરાના મીનાબેન (મુલબાઈ) અમૃતલાલ હરશી નાગડા (ઉં.વ. ૬૫) તા. ૧૯/૧/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. મા. લક્ષ્મીબેન હરશી ખીયશી નાગડાના પુત્રવધૂ. અમૃતલાલ હરશીના પત્ની. તારકના માતુશ્રી. દેવપુરના જેઠીબાઈ વીરજી માણેકના પુત્રી. વેલજી, જયંતી, રતન, ધનવંતી, ઉર્મિલા, સંસાર પક્ષે પૂ. મુક્તિરત્ન સાગરજી મ.સા.ના બેન. પ્રાર્થના: શ્રી જીરાવલ્લા પાર્શ્ર્વનાથ દેરાસર વાડી, દેરાસર લેન, ઘાટકોપર (ઈ), ટા. ૩ થી ૪.૩૦. ઠે. તારક નાગડા, પ્રોમેન્ટ-૨, ૯૦૭, વાધવા બિલ્ડીંગ, આર. સીટી મોલની સામે, ઘાટકોપર. (વે).
ડોણના હેમલતા ફુરીયા (ઉં.વ. ૬૨) તા. ૧૭-૧-૨૩ના અવસાન પામેલ છે. સાકરબેન ગાંગજી વેલજી ફુરીયાના પુત્રવધૂ. રમણીકલાલના પત્ની. યોગેશ, વૈશાલીના માતુશ્રી. કોટડા (રોહા) નેણબાઈ મુરજીના સુપુત્રી. દિનેશ, દેવચંદ, દિલીપ, લક્ષ્મીબેન, મણીબેન, ખેતબાઈ, કસ્તુરના બહેન. પ્રાર્થના: શ્રી કવિઓ જૈન સંઘ અંબરનાથ, ગુણ શતાબ્દી ભવન, ડો. રાકેશ પટેલ હોસ્પિટલ સામે, કાનસાઈ, અંબરનાથ (પૂર્વ) ટા.૩ થી ૪.૩૦. ઠે.: રમણીક ફુરીયા, ૬, બિલ્ડિંગ નં. ૨૧, શાંતિદૂત સો., સેક્ટર ૧૧, નેરૂલ (ઇ), મું-૭૦૬.
બિદડા (વીરા ફળીયો) માતુશ્રી સુંદરબેન નાગજી સાવલા (ઉં.વ. ૮૭) તા. ૧૮-૧-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી મેઘબાઇ વેલજી પચાણના પુત્રવધૂ. નાગજીભાઇના ધર્મપત્ની. ચુનડી હાંસબાઇ ખીમજી દેઢીયાના સુપુત્રી. કુસુમ, વિજય, મુકેશ, રાજેશના માતુશ્રી. ચુનડી ધનજી ખીમજી, દેશલપુર હીરાવંતી ગાંગજીના બેન. પ્રા. ક.વિ.ઓ. સ્થાનકવાસી જૈન મહાજન, વોલ્ટાસની સામે, ચીંચપોકલી, મુંબઇ. ટા. ર થી ૩.૩૦. નિ. સુંદરબેન સાવલા, ૩એ લા સાંતા મારીયા, પરેલ, ભોઇવાડા, મું. ૧૨.
ગુંદાલાના રસિકલાલ દેઢિયા (ઉં.વ. ૮૭) તા. ૧૮-૧-૨૩ના મુંબઇમાં અવસાન પામેલ છે. (લાલજી કુંવરજી છાલાચુની વાલા) લક્ષ્મીબેન (મઠાબેન) લાલજી કુંવરજીના સુપુત્ર. સ્વ. ઝવેરબેનના પતિ. વીણા કિરણ, રાજેશના પિતાશ્રી. ગુંદાલાના મેઘબાઇ ભવાનજીના જમાઇ. મણીલાલ, વિશનજી, રતિલાલ, લક્ષ્મીચંદ, લાખાપુરના ઝવેરબેન પ્રેમજીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રસિકલાલ દેઢિયા, ૫૦૧, માતૃછાયા, આર.એન ગાંધી રોડ, ચિતરંજન નગર, વિદ્યાવિહાર (ઇસ્ટ)-૭૭.
રતાડીયા ગણેશના વાસંતી મંગલભાઇ છેડા (ઉં.વ. ૮૨), ગુરુવાર, તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મુલજી દેવશીના પુત્રવધૂ. સ્વ. મંગલભાઇના ધર્મપત્ની. કેસરબાઇ ડો. ડુંગરશી વીરાના સુપુત્રી. મોનિષા, ગિરીષા, મલ્લીકા અને કૌશલના માતોશ્રી. ડો. તલકશી, ભુપેન, વસંત, મધુરી અને જ્યોત્સનાના બેન. પ્રા. યોગી સભાગૃહ દાદર. સમય : ૪ થી ૫.૩૦ ઠે. કૌશલ છેડા, ૧૪૦૧, શેલોમ, સેન્ટ એનથોની રોડ, ચેમ્બુર (ઇસ્ટ), મું. ૭૧.
મુંદરાના જ્યોતી રોહીત છેડા (ઉં.વ. ૪૩), તા. ૧૮/૧/૨૩ના અવસાન પામેલ છે. કમળાબેન કાંતીલાલના પુત્રવધૂ. રોહીતના પત્ની. ગાથાના મમ્મી. કરમબેલીના રેખાબેન રમેશભાઇના પુત્રી. દક્ષા, રીતેશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રોહીત છેડા, ૪/૧૦, માતૃપિતૃ છાયા, કેડીએમસી હોસ્પિટલની પાછળ, શાસ્ત્રીનગર, ડોંબિવલી (વેસ્ટ).
સાગ્રાસણા ગઢ પાલનપુર જૈન
સ્વ. ધીરજલાલ વાડીભાઇ શાહના સુપુત્ર દીપન શાહ (ઉં.વ. ૬૪) તા. ૧૯-૧-૨૩ના સ્વર્ગવાસી પામેલ છે. તે સોનલબહેનના પતિ. તે અદિત, જીનલ, મીનોલીના પિતા. તે સ્મીનુ, કેયુર પરીખ, પલકેશ સંચેતીના સસરાજી. તે નીવા ભદ્રેશકુમાર, રીના શેખરકુમારના ભાઇ. તે ડાહ્યાલાલ ચંદુલાલના જમાઇ. ભાવાયાત્રા રવિવાર, તા. ૨૨-૧-૨૩ના ૩થી ૫. ઠે. પાયધુની શાંતીનાથજી દેરાસર, મુંબઇ ખાતે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી હાલ મલાડ સ્વ. લાભુબેન જગજીવન ત્રિભોવનદાસ ઠોસાણીના સુપુત્ર નટવરલાલ (ઉં.વ. ૮૨) તે હંસાબેનના પતિ. તે વિરાગ અને અમિષા સમીરભાઇ ગોડાના પિતા. તે સ્વ. ચંપકભાઇ, સ્વ. ચંદુભાઇ, નવીનભાઇ, ભરતભાઇ, શારદાબેન ધીરજલાલ, પુષ્પાબેન અમૃતલાલ, જસીબેન કિર્તીકુમાર, સ્વ. રંજનબેન ચંદ્રકાંત, વિલાસબેન ગિરીશકુમારના ભાઇ. તે સ્વ. શાંતિલાલ, સ્વ. મનસુખલાલ , ધીરજલાલ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. ગુલાબબેન માણેકલાલ ઘેલાણી, સ્વ.જયાબેન નવનીતલાલ શેઠના બનેવી. તે સ્વ. છગનલાલ ત્રિકમજી કોટીચાના જમાઇ. તા. ૧૯-૧-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. બી. ૬૦૪, આદીનાથ એવન્યુ, નર્સિંગ લેન, મલાડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બગસરાના હાલ ઘાટકોપર સ્વ. મંછાબેન કાંતિલાલ કામદારના પૌત્ર તેમજ સ્વ. શરદકુમાર અને માયાબેનના પુત્ર પ્રેરકભાઈ (ઉં. વ. ૩૫) ૧૮-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કર્ણભાઈના બંધુ. રૂપાલીબેનના પતિ. શારલીના પિતા. તે દીપાલીબેન જયમભાઈ કાવેરીના જમાઈ. તે જસ્મીનભાઈ કામદાર. સ્વાતીબેન દામાણીના ભત્રીજા. પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૩ શ્રી સ્વામીનારાયણ મંદિર, ૩ થી ૫. ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈ.)
ધોરાજી હાલ અંધેરી સુભદ્રાબેન ચંદ્રકાન્ત મણીલાલ દોશીના પુત્રવધૂ મીના (ઉં. વ. ૬૨) તે સ્વ. કૌશિકભાઈના ધર્મપત્ની. તે નીતી ચિરાગ બદાણીના માતુશ્રી. શૈલાબેન અશોકભાઈ દોશી, શ્રુતિબેન જીતેન્દ્રભાઈ દોશી, વર્ષાબેન સમીરભાઈ દોશીના ભાભી. ધ્રાંગધ્રાના સ્વ. દેવયાનીબેન હીંમતલાલ કપાસીના પુત્રી. સ્વ. પિયુષ, દેવાંગ, પ્રીતીબેન મયંકભાઈ ગાંધીના બહેન ૧૮-૧-૨૩ ને બુધવારે અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા મેથળા હાલ અંધેરી શાહ કિશોરચંદ્ર છોટાલાલ (ઉં.વ. ૮૮) તા. ૧૯-૧-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે હરેશ, જલ્પેશ, રેખા, દક્ષા, સંગીતા, રીટા, સ્વ. સોનલના પિતા. લતાબેનના પતિ. સ્વ. પાનાચંદભાઇ, સ્વ. રમણીકલાલ, રસીકલાલ, નવીનભાઇ, સ્વ. શશીકાન્તભાઇ, સ્વ. ચંપાબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. લલીતાબેન, જયશ્રીબેનના ભાઇ. જયનિલ, જીનલ, અમીષ, કેનાલી, ધ્રુવી, હાર્દી, ખુશી, કષીષ, સલોની, માહીરીના દાદા. પીયર પક્ષે મહેતા ભગવાનજી રતનશી, મેકડાવાળાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ખેંગારપર હાલ સુવઇના મોતીલાલ નિશર (ઉં.વ. ૭૦), તા. ૧૯-૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. વીંઝઇબેન-સ્વ. ધનીબેન ઉગમશી નિસરના પૌત્ર. સ્વ. મીઠીબેન કરમશીના પુત્ર. પ્રભાબેનના પતિ. રાહુલ, જયેશ, નિખીલના પિતા. પ્રીતી, કવીતા, પ્રિતીના સસરા. સ્વ. આસધીર (બાબુલાલ), અમરશી, સ્વ. રમેશ, દિનેશ, કંકુબેન, મણીબેન, હીરુબેન, સ્વ. ગીતાબેન, અમ્રતબેનના ભાઇ. સુવઇના સ્વ. કોરઇબેન તેજશી કુંભા ગાલાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા રાખેલ છે. તા. ૨૧-૧-૨૩ના શનિવારે ૧૦.૩૦થી ૧૨. ઠે. થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, તળાવપાળી, થાણા (વેસ્ટ).
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર હાલ મુંબઇ સ્વ. જયંતિલાલ સુંદરજી વોરાના સુપુત્ર નરેશભાઇ (ઉં. વ. ૭૨) ગુરુવાર તા. ૧૯-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયોતિબેનના પતિ. દીપેશ, વર્ષા અને હીનાના પિતા. નિકિતા, કુણાલ અને પારસના સસરા. પુષ્પાબેન વિનોદરાય દોશી, ચંદ્રકલાબેન દિલીપભાઇ કુંડલિયા, રાજેન્દ્ર, નવીન, મહેશ અને કીર્તિના ભાઇ. તથા સ્વ. વ્રજલાલ દેવચંદ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૩ના ૧૦થી ૧૨. ઠે. નવજીવન સોસાયટી હોલ, લેમિંગ્ટન રોડ, મુંબઇ-સેન્ટ્રલ, ૪૦૦૦૦૮.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પરવડી હાલ ડોમ્બિવલી વસુમતીબેન અનંતરાય શાહ (ઉં. વ. ૮૨) તા. ૨૦-૧-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વર્ષાબેન, કાંતિલાલ શાહ, રીટા મનીષકુમાર તથા દિપલેશના માતુશ્રી. તથા મમતાના સાસુ. પિયર પક્ષે અલમપરવાળા ગાંધી શાંતિલાલ વાલજીભાઇના દીકરી. તથા જય, કેયુર, બિરજુ, અક્ષત, વત્સલના દાદી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના વિનોદ ગડા (ઉં. વ. ૫૧) અવસાન પામેલ છે. કરમાબેન પાલણ નરશીના પૌત્ર. મણીબેન સામજીના પુત્ર. મંજુલાના પતિ. અક્ષય, ખુશીના પિતા. અનિલ ચૌધરીના સસરા. જતીન, ધીરજ, કસ્તુરના ભાઇ. સામખીયારીના રાજીબેન જીવરાજ છાડવાના જમાઇ. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. ઠે. ૫૦૧, ઓમકાર કોમ્પ્લેક્સ, શિવમંદિર રોડ, ડોંબિવલી (પૂર્વ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -