જૈન મરણ
મરુધર સાંડેરાવના હાલ બાંદરા સ્વ. ભિકમચંદ ધનરાજજી મંડોત સોમવાર, ૧૬-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મગીબાઈ, સ્વ. ધનરાજજીના પુત્ર. ધર્મપત્ની- સવિતા મંડોત. ભાઈ- પ્રવિણ, અમરચંદ, નરેશ, દિલીપ, રમેશ. પુત્ર મનીષ, નિખીલ, અમિત, ચેતન, પરાગ. પુત્રી. પ્રિતી, વીણા. શત્રુંજય ભાવયાત્રા બુધવાર, ૧૮-૧-૨૩ના સવારે ૧૧થી ૧ વા. સ્થાન: સંભવનાથ જૈન દેરાસર, જૈન મંદીર રોડ, બાંદરા-વેસ્ટ. સસુરાલ પક્ષ સ્વ. મોતીબાઈ, સ્વ. જ્ઞાનચંદજી રાઠોડ, સેવાડી નિવાસી.
વિશા ઓસવાળ જૈન
બોરસદના હા. મુંબઈ સ્વ. ચંપકલાલ અંબાલાલ પરીખના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૬૪) તે ઉલ્લાસબેન, પ્રફુલ્લાબેન, પરિમલના ભાઈ. સ્વ. ભારતીબેનના પતિ. દીપાલી, નિરાલીના પિતા. તે પૂરવના સસરા. ડૉ. અદિતી, રોમીલના કાકા. અશોક ઝવેરીના બનેવી સોમવાર, ૧૬-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકીક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ગોંડલના સ્વ. નાથાલાલ વનમાળીદાસ કોરડીયાના પૌત્ર તથા લલિતકુમાર કોરડીયા તથા સ્વ. મેધાબેેન કોરડીયાના પુત્ર તથા કૃપાલી, લબ્ધીના ભાઈ. અભી કોરડીયા (ઉં. વ. ૨૪)નું ૧૬-૧-૨૩ના અવસાન થયેલ છે. ઉઠમણું ૧૯-૧-૨૩, ગુરુવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧. એડ્રેસ: મહેતા જૈન ભવન, નાની બજાર દેરાસેરી, ગોંડલ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટના (હાલ દહીંસર) સ્વ. સુલોચનાબેન કિશોરભાઈ મહેતાના પુત્ર જીગર (ઉં. વ. ૪૬) ૧૫-૧-૨૩ના અરિહંશરણ પામેલ છે. તે મનીષના ભાઈ. પુનિતાના દિયર તથા સિધ્ધી અને નિલીષાના કાકા. સ્વ. નૌતમભાઈ, સ્વ. બળવંતભાઈ, સ્વ. અશ્ર્વિનભાઈ તથા મનોરમાબેન પંચમીયાના ભત્રીજા. વનેચંદભાઈ વસાના ભાણેજ. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સમાઘોઘાના સુષ્માબેન કાંતિલાલ સાવલા (ઉં. વ. ૭૩) ૧૫-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી ગંગાબેન નાનજી વીરજી ડાહ્યાના પુત્રવધૂ. કાંતિલાલના ધર્મપત્ની. જેનીલના માતુશ્રી. માતુશ્રી દેવકાબેન ભાણજી દેવજીના પુત્રી. નાથાલાલભાઈ, વડાલાના અમૃતબેન મનસુખલાલ ઉમરશી, ગેલડાના ભાનુબેન ભાણજી દેવજી, લુણીના હર્ષાબેન મણીલાલ મોણશીના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ. જેનીલ સાવલા, ૧૬, સુબોધગુરુ એપા., ટાગોર રોડ, સાંતાક્રુઝ (વે).
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ હાલ ઘાટકોપર તે હિરાબેન કનકલાલ શાહના પુત્રવધૂ હિતેશભાઇના ધર્મપત્ની અ. સૌ. ચેતનાબેન (ઉં. વ. ૫૯) તા. ૧૫-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અંકિતા મિલર ખંધાર, તથા નિકીતા વૈભવ જોશીના માતુશ્રી. વ્રિહાના નાની. નીતાબેન, શૈલેષભાઇ મહેતાના ભાભી. પિયર પક્ષે સ્વ. ઇન્દુબેન છબીલદાસ અજમેરાના દિકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ના ૪થી ૫.૩૦. ઠે. લાઇન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોટા લીલીયા નિવાસી હાલ બોરીવલી કમલેશ જયચંદભાઈ વોરા (ઉં.વ. ૬૧) તે ૧૬/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. સિદ્ધાર્થ તથા શુભમના પિતા. ભાવિનીના સસરા. જીતેન્દ્ર, જયકાંત, મહેશ, ગિરીશ તથા જયદીપના ભાઈ. ઉમરાળા નિવાસી હાલ વલસાડ સ્વ. ગુણવંતરાય મોહનલાલ શાહના જમાઈ. મહેન્દ્ર તથા શરદના બનેવી. પ્રાર્થનાસભા ૨૦/૧/૨૩ના ૩થી ૫ કલાકે વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી, હાલ બોરીવલી (ઇસ્ટ) ગં.સ્વ. જશવંતીબેન ચંપકલાલ દલસુખભાઈ જાખેલીયા (ઉં.વ. ૮૬) રવિવાર, તા. ૧૫-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. અશોક, આશા, અમી, અજયના માતુશ્રી. કુંજનબેન, ત્રિવેણીબેન, જગદીશકુમાર, સ્વ. ભરતકુમારના સાસુ. યશેશ-શ્ર્વેતા, પ્રણવ-શિવાની, કૌશલ-દર્શના તથા મલ્લી, ખુશી, દ્રષ્ટિ, માહી, દેવાંશીના દાદી. શ્ર્વેતા, તેજસ, ભૂમિ, સ્વ. ભક્તિના નાની. તે પ્રાગજીભાઈ મનસુખભાઈ પારેખના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી સ્વ. કંચનબેન જીવતલાલ કોઠારીના પુત્ર કનકચંદ્ર કોઠારી (ઉં.વ. ૭૭) તે ૧૭/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રેમિલાબેનના પતિ. હિરેન-અ.સૌ. ધરા, પિન્કેશ-અ.સૌ. મયુરી તથા ક્રિના કલ્પેશ ઝવેરીના પિતાશ્રી. ગં. સ્વ. મધુબેન રતિલાલ, ગં. સ્વ. મંજુબેન જશવંતલાલ, કિરીટભાઈ તથા દિલીપભાઈના ભાઈ. તે સાસરાપક્ષે રાધનપુર નિવાસી હાલ મલાડ, સુરેશભાઈ કીર્તિલાલ, ભુપેન્દ્રભાઈ કીર્તિલાલ, ગં. સ્વ. કોકિલાબેન નરેશકુમાર, બીના પંકજ, ચેતના દિલીપના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશાશ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ હૈદ્રાબાદ સ્વ. પ્રતાપરાય શીવલાલ કપાશીના ધર્મપત્ની ગં. સ્વ. ઉષાબેન (ઉં. વ. ૯૮) હૈદ્રાબાદ મુકામે તા.૧૬-૦૧-૨૩ ના સ્વર્ગવાસી થયા છે તે મહેન્દ્રભાઇ,જીતેન્દ્રભાઇ તથા બીનાબેન હિતેશભાઇ દોમડીયાના માતુશ્રી. તે ચંદ્રકાંતભાઇ, અનંતરાય, સ્વ. કુમુદરાય, સ્વ. કાંતાબેન જમનાદાસ, સ્વ. નિર્મળાબેન નેમચંદ, પ્રવિણાબેન મનસુખલાલના ભાભી. તે સ્વ.ચંપકભાઇ ખીમચંદ , સ્વ. પ્રવિણભાઇ ખીમચંદ, સ્વ. રંભાબેન, સ્વ.જયાબેન તથા સ્વ. શાંતાબેનના બેન તે વિભાબેન, મિનાબેન તથા હિતેશભાઇ દોમડીયાના સાસુ. વંદના, જલ્પા, અલ્પા, ચિરાગ તથા આરતીના દાદી. પ્રાર્થનાસભા ગુરુવાર તા.૧૯-૦૧-૨૦૨૩ ના હૈદ્રાબાદ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.