જૈન મરણ
પાટણ નિવાસી (કપૂર મહેતાનો પાડો) પ્રભાવતી ચીમનલાલ શાહના સુપુત્ર નરેન્દ્રભાઇ (ઉં.વ. ૭૬) તે અમિતાબેનના પતિ. રાજુલ અને ગૌતમના પિતા. વિનીતકુમાર અને ભૂમિના સસરા.(રાધનપુર નિવાસી) કંચનબેન નટવરલાલ શાહના જમાઇ. ૫ જાન્યુઆરી ૨૦૨૩ બોરીવલી મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૮-૧-૨૩ સવારે ૯.૩૦ ૧૧.૩૦. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), ઓપોઝીટ ડાયમંડ ટોકીઝ.
ધ્રાંગધ્રા હાલ ઘાટકોપરના ગં. સ્વ. ભારતીબેન જયોતીન્દ્રભાઇ શાહ (ઉં. વ. ૭૬) તા. ૪-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લલીતાબેન નટવરલાલ શાહના પુત્રવધૂ. સવિતાબેન કનૈયાલાલ શાહના દીકરી. કેતન અને અલ્પાના સાસુ. નિશા અને શૈલેષકુમારના સાસુ. નિરાલી, ક્રિતેશ અને રુષભના દાદી. માનસી, પરિતાના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા નીમા જ્ઞાતિ જૈન
ચુણેલ હાલ મલાડ સ્વ. નવીનચંદ્ર કાંતિલાલ શાહ (ઉં. વ. ૮૦) તે તા. ૫-૧-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે સુમિત્રાબેનના પતિ. સ્વ. નિલેશભાઇ, રાકેશભાઇ, દિપ્તીબેન, આશાબેનના પિતા. અલકાબેન, અલ્પાબેન, સ્વ. પ્રશાંતકુમાર, વિકાસકુમારના સસરા. તે નિશિત, પ્રિયાંશ, ઇશા, સૌમ્યાના દાદા. શ્રેયા, નૈનીશા, શિખાના નાના. સાસરા પક્ષે સાધી નિવાસી સ્વ. નાથાલાલ છગનલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૭-૧-૨૩ના શનિવારના સાંજે ૫થી ૭. ઠે. નવજીવન વિદ્યાલય, રાણીસતી માર્ગ, મલાડ (ઇસ્ટ).
મચ્છુ કાંઠા વિશા શ્રીમાળી જૈન
જૂના ઘાંટીલા હાલ દહાણુ સ્વ. પાનાચંદ સુંદરજી લોદરિયાના સુપુત્ર શશીકાંતભાઇ (ઉં. વ. ૭૫) તે સ્વ. પ્રતિભાબેન તથા ભાવનાબેનના પતિ. મનીષ, ડિમ્પલ અભયકુમાર તાશવાલા તથા નિપા હરીશકુમાર દોશીના પિતા. સ્વ. જયાલક્ષ્મી ત્રિભુવનદાસ શેઠ, ધીરેન્દ્રભાઇ, નયનાબેન દીનેશકુમાર, જયશ્રી નલીનકુમાર, ભરત તથા કમલેશભાઇના ભાઇ. સાસરા પક્ષે સ્વ. વનેચંદ મોહનલાલ શાહ તથા મફતલાલ ચુનીલાલ શેઠના જમાઇ તા. ૫-૧-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જમણવાવ હાલ મલાડ કોમલ સતિષ શાહના સુપુત્ર ચિ. રીશી (ઉં. વ. ૨૦) ગુરુવાર, તા. ૫-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વનીતાબેન કાંતિલાલ શાહના પૌત્ર. તે ઇલા અરવિંદભાઇ, અંજલી મનિષ, હેતલ ગૌરવ તથા સરલાબેન કિરણકુમારનાં ભત્રીજા. તે સ્વ. વિનીત, ડોલી, સુવ્રતનિધિ મહારાજ સાહેબ, કૃપાલી, મનાલી, રિદ્ધિ, દીપ, આકાશ, વૃષ્ટિ, સાનવી તથા દર્શિલના ભાઇ. તે સ્વ. સરલાબેન શાંતીલાલ શેઠ (વંથલી)ના દોહિત્ર. તે બિંદલ યોગેશ વોરાના ભાણેજ. સાદડી રવિવાર, તા. ૮-૧-૨૩ના બપોરે ૩થી ૫. ઠે. પારેખ હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ, જૈન દેરાસર પાસે, મલાડ (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ હાલ ઘાટકોપર સ્વ. નરોતમદાસ નાનજી કામદારના સુપુત્ર જયવંતકુમાર (ઉં.વ.૬૯) તા. ૫-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ તથા ધવલના પિતા. તે જીતુભાઇ, ભરતભાઇ, અજયભાઇ, અરુણાબેન, દેવયાનીબેન તથા જયોતિબેનના ભાઇ. તે પટના નિવાસી સ્વ. ફૂલચંદભાઇ કામદારના જમાઇ. રમેશભાઇ, રેખાબેન, અર્ચનાબેનના બનેવી. પ્રાર્થનાસભા તા. ૮-૧-૨૩ના રવિવારે ૪થી ૬. ઠે. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ખારોઈના અમૃતબેન પોપટલાલ વિશાભાઈ ગાલા (ઉં. વ. ૭૯) બુધવાર, ૪-૧-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. દમયંતી, લતા, શિલ્પા, નવીન, જ્યોતી, ગીરીશના માતુશ્રી. મણીલાલ, વેલજી, કીર્તિ, દિપક, અરૂણા, હિનાના સાસુ. મીત, જૈનમ, ક્રિષ્ના, પરિજ્ઞાના દાદી. રોહિત, અંજુ, જીગર, શ્ર્વેતા, રોશની, મિહીર, ભવ્યના નાની. સ્વ. ચોથીબેન દુદા મેધા ગડાની દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, ૭-૧-૨૩ બપોરે ૩ થી ૪.૩૦.
કકરવાના સ્વ. નાનજી ભુરાભાઈ વેરશી નંદુ (ઉં. વ. ૭૪) મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. કામલબેન ભુરાભાઈ વેરશી નંદુના પુત્ર. જવેરબેનના પતિ. ધર્મેશ, વિપુલ, દર્શના, જીગ્નાના પિતાશ્રી. હેતલ, લતા, રમેશ, દિપેશના સસરા. પ્રવિણના ભાઈ. કસ્તુરબેનના જેઠ, સુવઈના સ્વ. ગૌરીબેન ભીમશી ભુરાભાઈ નિસરના જમાઈ. પ્રાર્થનાસભા: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર-ઈસ્ટ. સમય: ૨ થી ૩.૩૦ પ્રાર્થનાસભા અને શ્રદ્ધાંજલીસભા ૩.૩૦ થી ૪.૩૦.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પીપળવાના હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતી અભેદચંદ અજમેરાના પુત્ર વસંતભાઈ (ઉં. વ. ૭૩) તા. ૫-૧-૨૩ના અરીહંતશરણ પામેલ છે. તે છાયાબેનના પતિ. જય, મોના વિકી જોષી, રોનક મલય ગાવડેના પિતાશ્રી. પૂજાના સસરા. વિવાન, નાયસા, આરવના દાદા. તે ચિમનભાઈ, સ્વ. અશ્ર્વીનભાઈ, લલિતભાઈ, પ્રફુલભાઈ, રાજુભાઈ, ધર્મેન્દ્રભાઈ, રંજનબેન દિલીપભાઈ સંઘરાજકા, ચંદન કિરીટભાઈ જસાણી, દર્શિકા ભાષીત શાહના ભાઈની પ્રાર્થનાસભા ૯-૧-૨૩, સોમવારના ૪ થી ૬. સ્થળ: ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઉપાશ્રય લેન, રાષ્ટ્રીય શાળાની બાજુમાં, ઘાટકોપર (ઈ).
મારવાડના વીશા પોરવાલ જૈન
ચાંદરાઈવાલા શા. મોહનલાલજી હંજારીમલજી લકાવતના ધર્મપત્ની તેમજ ભભુતમલજી જરાવીબેન, કાંતિલાલ સ્વ. સુરજબેન, કમલાબેેન વનેચંદજી, રતનબેન ચંપાલાલજી, તારાબેન પારસમલજીના ભાભી. રાજેન્દ્ર સંજના, ભરત રસીલા, જીતેન્દ્ર લતાના મમ્મી. પલક, ચારમી, કેનિલ જેની, કેવેન, નિશીલ, જીનાયા,, અંકિતા વિક્કીજી, એલીના મોનીસજી, સેરીન દિપેશજી, ડોલીનના દાદી. શા. બદામીબેન મોહનલાલજી લકાવત (ઉં. વ. ૭૫)નું અવસાન ગુુરુવાર, ૫-૧-૨૩ના દિવસે મુંબઈમાં થયું છે. ભાવયાત્રા શનિવાર, ૭-૧-૨૩ના ૩ થી ૫. ઠે. ક્ષેત્રપાલ અતિથી ભવન, ઝાંબાવાડી, મુંબઈ. પિયર પક્ષ ચાંદરાઈ નિવાસી સ્વ. સંઘવી તારાચંદજી ચમનાજી. ભાઈ સ્વ. સંઘવી બંશીલાલજી, સંઘવી અશોકકુમાર અગ્નગૌત્ર ચૌહાન.
અમદાવાદ વિશા ઓશવાળ જૈન
કોકીલા સતિષચંદ્ર ઝવેરી ૫ જાન્યઆરી ૨૦૨૩. સ્વ. સતિષચંદ્ર ઝવેરીના પત્ની. રાજન-ઉમા ઝવેરી, બેલા-જીતેશ સંઘરાજકા, મનીષા-સમીર હાજીના માતુશ્રી. પ્રાર્થનાસભા સોમવાર, ૯મી જાન્યુઆરી ૨૦૨૩ સાંજે ૫.૩૦ થી ૭. ઠે. એફપીએચ ગરવારે હોલ, લાલા લજપતરાય માર્ગ, ૫મો માળ, મુંબઈ-૪૦૦૦૩૪.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
લીંબડી હાલ માટુંગા સ્વ. પુષ્પાબેન પૂનમચંદ શાહના પુત્ર જયેન્દ્રભાઇ શાહ (ઉં. વ. ૭૨) તે પ્રજ્ઞાબેનના પતિ. ભરતભાઇ-જાગૃતિબેન, હંસાબેન દિલીપભાઇ દેસાઇ, નિલમબેન શૈલેશભાઇ શાહ, રૂપલબેન કેતનભાઇ વોરાના ભાઇ. સૌમ્યભાઇ-નેહાબેન, બિનીતાબેન શૈલ માવાણી. મિતાલી કલ્પેશ કોઠારીના પિતા. ગં. સ્વ. શારદાબેન બાબુભાઇ વોરાના જમાઇ. સોમવાર તા. ૨-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૭-૧-૨૩ના ૪થી ૬. ઠે. માનવ સેવા સંઘ, સાયન મેઇન રોડ, સાયન, મુંબઇ-૪૦૦૦૨૨. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર હાલ મુલુંડ સ્વ. લલિતાબેન ખાંતિલાલ શાહના સુપુત્ર હર્ષદભાઇના ધર્મપત્ની અ.સૌ. સ્મિતાબેન (ઉં.વ.૬૫) તા. ૪-૧-૨૩ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે તારાબેન હસમુખભાઇના દેરાણી, લતાબેન મહેશભાઇ, ભાવનાબેન તરુણભાઇના જેઠાણી. તે ભારતીબેન ભરતભાઇ શેઠના ભાભી. મેહુલ, વિરલના માતુશ્રી. પિયર પક્ષે પાટણ નિવાસી સ્વ. શશીકાંત ભગવાનદાસ ઝવેરીની સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના વિંછી ફ.ના કલ્પના હસમુખ વોરા (ઉં.વ. ૬૨), તા. ૫/૧/૨૩ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મી રામજી મેઘજી વોરાના પુત્રવધૂ. સ્વ. હસમુખ વોરાના ધર્મપત્ની. રચના, અંકિત, બુલબુલના માતા. મુન્દ્રાના લીલા (દેવકા) જગશી ખીમજી મોતાની સુપુત્રી. અલ્પા, કેતન, અંજુના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. અંકિત વોરા, રૂમ નં. ૭, ૨જે માળે, વિઠ્ઠલ નિવાસ, કિસન નગર નં.૧, થાણા (વે.).
ભુજપુરના જ્યોતિબેન ગાલા (ઉં.વ. ૬૯) ૪-૧-૨૩ના અવસાન થયું છે. કસ્તુરબેન (લાછબાઇ) ગાંગજી દેવરાજ ગાલાના પુત્રવધૂ. કાંતિના પત્ની. અમીત, પુનીતના માતા. કપાયા હાલે મદ્રાસ સ્વ. મણીબાઇ ખીમજી કેશવજીના પુત્રી. કાંતિલાલ, હસમુખ, પત્રી સ્વ. દમયંતી હીરાલાલ, છસરા સ્વ. પ્રભા શાંતીલાલ, નારાણપુર ગં.સ્વ. વિમળા અમરચંદ, નાની તુંબડી ગં.સ્વ. ચંદન અમૃતલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કાંતિલાલ ગાલા, ૫૦૨, બી ન્યુ વેગાસ પ્લાઝા, ઓવળા નાકા, ઘોડબંદર રોડ, થાણા-(વે).
રાયણના અ.સૌ. ભાનુબેન મુલચંદ ગોસર (ઉં.વ. ૭૧) તા. ૫-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. મમીબાઇ કુંવરજી મોનજીના પુત્રવધૂ. મુલચંદભાઇના ધર્મપત્ની. રીટા, કલ્પેશ, વિતેશના માતુશ્રી. કોડાયના તેજબાઇ પુંજાભાઇ પુનશીના સુપુત્રી. દેવચંદ, નેમચંદ, જયંતિલાલના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. સં. કરસન લધુ નિસર હોલ, ટા. ૨ થી ૩.૩૦. નિ. મુલચંદ ગોસર: ૨૦/૭, નારાયણી બિલ્ડીંગ, ફ્લેટ નં. ૧૨, આર.એ.કે. રોડ, વડાલા (વેસ્ટ).
ઝાલાવાડી સ્થા. દશા શ્રીમાળી જૈન
ચુડા નિવાસી હાલ કલકતા સ્વ. જયંતીલાલ વોરાના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં.વ. ૭૬) તે ૧/૧/૨૩ના કલકતા મુકામે અરિહંતશરણ પામેલ છે. સ્વ. મનસુખભાઇ, સ્વ. હસમુખભાઈ, સ્વ. સુશીલાબેનના ભાભી. તૃપ્તિ અતુલ દોશી, રૂપા, રૂપેશ, વિક્રમ, વિજય તથા અજયના માતુશ્રી. સુદામડા નિવાસી સ્વ. હીરાબેન નંદલાલ તુરખિયાના દીકરી. વિપિન, ગુણવંત, દીપક, અશોક, ચંદ્રકાન્ત, યશવંત, સ્વ. હંસા દિનેશચંદ્ર, કનક ગુણવંતલાલ, સ્વ. ઉર્મિલા, રાજુલ પ્રદીપના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
સ્થા. દશા શ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ મલાડ રમણીકલાલ માણેકચંદ દલાલ (ઉં.વ. ૮૯) તા. ૨/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મહેશ, શોભા દિનેશ બાવીસી, ચેતના સુધીર, હિના હરીશ, રાજેશના પિતા. બીનાના સાસુ. સ્વ. લીલીબેન, સ્વ. લીલાધર, સ્વ. નૌતમલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. ચીમનલાલના નાનાભાઈ. પાર્શ્ર્વ, શ્ર્વેતા, વિરાજ, નિકિતા, વિરાજના દાદા. સ્વ. હેમચંદ ડાહ્યાભાઈ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા ૮/૧/૨૩ના ૩.૩૦ થી ૫.૩૦ વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, પારેખ લેન કોર્નર, લોહાણા મહાજનવાડી સામે, કાંદિવલી વેસ્ટ.
રાધનપુર તીર્થ જૈન
હાલ કાંદિવલી સ્વ. રજનીકાંત મુક્તિલાલ પારેખના ધર્મપત્ની રંજનબેન રજનીકાંત પારેખ (ઉં.વ. ૭૯) તા. ૫/૧/૨૩નાં ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. સ્વ. સૂર્યકાંતભાઈ, સ્વ. અરવિંદભાઈ, સુભોધભાઈ, વીણાબેન તથા સાધ્વી શ્રી સંવેગરસાશ્રીજી મા. સા.નાં ભાભી. સાગર તથા હેમાનાં માતુશ્રી. સંગીતા અને રજેનભાઈનાં સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. હસતી, વિવેક, જીગરનાં દાદી. ઠે. સી ૫૦૩, હાર્મની હોમ્સ, અશોક નગર, કાંદિવલી (ઈસ્ટ).
ઝાલાવાડી દશા શ્રી. સ્થા. જૈન
રળોલ (લીંબડી) નિવાસી હાલ દહિસર સ્વ. ધનકુવરબેન ચુનીલાલ શાહના પુત્રવધૂ અ. સૌ. વર્ષા (ઉં.વ. ૭૦) તે ભરતના પત્ની. તે કિંજલ તથા દિશાના માતુશ્રી. તે કિરણ, દક્ષાબેન માધવલાલ સાંગાણી તથા પ્રતિભા રાજેન શાહના ભાભી તથા સૌરભભાઈ બીપીનભાઇ શાહના સાસુ. તે માંગરોળ નિવાસી હાલ દહિસર સ્વ. નરોત્તમભાઇ મુળજીભાઇ શાહની દીકરી, તા. ૪-૧-૨૩ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.