ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
વિંછીયા નિવાસી હાલ મુલુંડ સ્વ. શાંતિલાલ સુખલાલ ઝોબાલીયાના ધર્મપત્ની લાભુબેન ઝોબાલીયા (ઉં.વ. ૯૭) તે રમેશભાઈ, નરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, કિરણભાઈ, વનીતાબેન સુરેશભાઈ, પ. પૂજય શ્રી વિભૂષીતાજી મહાસતીજી, વર્ષાબેન કમલેશભાઈના માતુશ્રી. ભારતીબેન, સ્વ. સ્મિતાબેન, સ્વાતિબેન, નીતાબેનના સાસુજી. જીગર, ખીલન, પ્રિયેન, તેજસ, મનન, અમી, મોના, નીપા, રિદ્ધી, રૂત્વુ, સુહાની, પલકના દાદી. પિયર પક્ષે ગઢડા નિવાસી સ્વ. બાબુભાઈ, સ્વ. મનસુખભાઈ, હિંમતભાઈ કાળીદાસ કામદાર, સ્વ. કાંતાબેન ધીરજલાલ મહેતા, સ્વ. મંજુલાબેન રમણિકલાલ ખાટડીયા, સ્વ. હિરાબેન કાંતિલાલ કોઠારીના બેન તા. ૨-૧-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. પ્રાર્થના, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા. દશા શ્રી. સ્થા. જૈન
બોટાદ હાલ અંધેરી સ્વ. શાંતાબેન નાનાલાલ પારેખના પુત્રવધૂ ઈન્દુમતીબેન રસિકલાલ પારેખ (ઉં.વ. ૮૮) તા. ૨-૧-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રીતમભાઈ, સ્વ. હસમુખભાઈ, બોટાદ સંપ્રદાયના પુ. શૈલેષમુનિ મ.સા., અશોકભાઈ, સ્વ. વસુબેન, હીરાબેન, નીરૂબેન, સ્વ. રંજનબેનના ભાભી. સ્વ. રતીલાલ હેમચંદ અજમેરાના પુત્રી. દેવાંગ-ઉર્વી, ઈલા અશ્ર્વિનભાઈ, મીના પ્રકાશભાઈ, સ્વ. સોનલ રાજેશભાઈ, બીના રાજેનભાઈ, મનીષા સંજયભાઈ, સપના સોમલભાઈ, પ્રીતી નિલેશભાઈ, દેવાંગી ઉત્પલભાઈના માતુશ્રી. ઉર્વીના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકીક વહેવાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગલપુર હાલે ઉમરગામના શ્રી નાનજી કોરશી દેઢીયા (ઉં.વ. ૮૨), તા. ૧-૧-૨૩ના ઉમરગામ મુકામે અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી મમીબાઇ કોરશી રવજીના પુત્ર. હીરાવંતીના પતિ. નરેન્દ્ર, ભાવનાના પિતા. કોડાય સ્વ. જેઠીબાઇ ભવાનજી, રાયણ ભચીબાઇ મુરજીના ભાઇ. નવાવાસ જેઠીબાઇ મુરજી મારૂના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિ. નરેન્દ્ર દેઢીયા, પ્લોટ નં.૪૫, જી.આઇ.ડી.સી. કોલોની, ઉમરગામ-૩૯૬૧૭૧.
બિદડાના (દખણો ફરીયો) હરશી વીરજી મોતા (ઉં.વ. ૮૭) તા. ૨-૧-૨૩ના વાપી મધ્યે અરિહંતશરણ પામ્યા છે. વેજબાઇ વીરજી શીવજીના પુત્ર. સુંદરબેનના પતિ. કાશ્મીરા, અરૂણા, દિનાના પિતા. બિદડાના કુંવરબાઇ ખીમજી પોલડીયાના જમાઇ. સ્વ. જેવત, સ્વ. કેસરબાઇ, નાનજીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીતીન કલ્યાણજી ગંગર, ૩૦૧, સિમીત હા. સોસાયટી, જી.આઇ.ડી.સી., વાપી-૩૯૬૧૯૫.
ટોડાના પ્રભાવતી મણીલાલ સંગોઇ (ઉં.વ. ૮૯) હૈદરાબાદ તા. ૧-૧-૨૩ના અવસાન પામેલ છે. તેજસી ગાંગજીના પુત્રવધૂ. મણીલાલ સંગોઇના પત્ની. પલ્લવી, નીશા, હિતેન, કિરણ, સોનલના માતા. બારોઈ ઉમરબાઈ રવજી ગુટકાના પુત્રી. વિશનજી, શાંતિલાલ, મણિલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હિતેન મણીલાલ સંગોઈ. કાવેરી એનક્લેવ, બરકતપુરા, હૈદરાબાદ-૫૦૦૦૨૭.
મુન્દ્રાના માતુશ્રી હેમલતાબેન લક્ષ્મીચંદ છેડા (ઉં.વ. ૯૨) તા. ૧-૧-૨૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીચંદ કેશવજીના ધર્મપત્ની. દેવકાબેન કેશવજી મેઘજીના પુત્રવધૂ. દિપક, મહેશ, કિરણના માતુશ્રી. નાની ખાખર કંકુબેન કાનજીભાઈ રવજીભાઈના સુપુત્રી. ગોવિંદજીભાઈ, ભવાનજીભાઈ, શાંતિલાલભાઈ, ડો. ચંદ્રકાંતભાઈ, કાંતિલાલભાઈ, બિપીનભાઈ, પ્રવિણભાઈ, નવાવાસ સુંદરબેન કલ્યાણજી દેવજી, લાયજા સાકરબેન ખીમજી તેજુકાયા, બિદડાના ઈન્દુબેન ડો. દામજી હરીયા, નાગલપુર (માંડવી) કુંજલતા રમણીકલાલ કરમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કિરણ શાહ: બી-૪૦૨, તિરૂપતિ ઓપાર્ટ., ભુ.દે. રોડ, મહાલક્ષ્મી, મું-૨૬.
રાયધણજરના સંઘમાતા વેલબાઇ દેવજી હરીયા (ઉં.વ. ૯૦) તા. ૨-૧-૨૩ના અવસાન પામેલ છે. લીલબાઇ જેઠાના પુત્રવધૂ. સ્વ. દેવજીના પત્ની. ચુનીલાલ, લક્ષ્મીચંદ, જયંતીલાલ, ચંચલ, કાજલના માતુશ્રી. ભોજાયના રાજબાઇ આસુના પુત્રી. મગનલાલ, ખીમજી, ગોવિંદજી, લક્ષ્મી, વાલબાઇના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ.) ટા. ૨.૩૦ થી ૪.
રાયણના વિમળાબેન અમૃતલાલ શાહ/ગડા (ઉં.વ. ૮૦) તા. ૧-૧-૨૩ના કચ્છમાં અવસાન પામેલ છે. માતુશ્રી (હાંસબાઇ) કંકુબેન વેલજીના પુત્રવધૂ. અમૃતલાલના ધર્મપત્ની. અલકાના માતા. નાના ભાડીયાના માતુશ્રી નાનબાઇ લખમશી લાલજીના સુપુત્રી. જયંતીલાલ, આણંદજી, મનસુખ, બંસીલાલ, તારાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: અમૃતલાલ શાહ, પીપર ફરિયો, તા. માંડવી, રાયણ, કચ્છ-૩૭૦૪૬૫.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખાટડી હાલ વિલેપાર્લે સ્વ. ધીરજલાલ નગીનદાસ શાહના ધર્મપત્ની ગં.સ્વ. જસુમતી (ઉં.વ. ૮૦), સોમવાર, તા. ૨-૧-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે યોગેશ, ભરત, હિતેશ, પ્રશાંતના માતુશ્રી. જયશ્રી, મનીષા, સીમા, સાક્ષીના સાસુ. દેવાંશી, કૃપાલ, શ્રેયાંશી, પ્રિયાંશી, હર્ષિલ, જૈનમના દાદી. પિયરપક્ષે રાજપરાવાળા સ્વ. વેલચંદભાઈ લાધાભાઈ મહેતાના દિકરી. તે સ્વ. રમણીકભાઈ, સ્વ. ચિમનભાઇ, સ્વ. મહેન્દ્રભાઈ, હરેશભાઈ, જ્યોત્સનાબેન રમેશકુમાર, દક્ષાબેન વસંતરાયના ભાભી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન- ધીરજલાલ નગીનદાસ શાહ, ૧૦, એન. વીલા, ૩જો માળ, ૪૧૯, એન.પી. ઠક્કર રોડ, વિલેપાર્લે- ઈસ્ટ.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક વિશાશ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ કાંદિવલી વેસ્ટ – સ્વ. ભરતભાઈ ધનજીભાઈ શાહના ધર્મપત્ની દિવ્યાબેન (ઉં.વ. ૭૬), તા. ૨-૧-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચીમનલાલ શીવલાલ બગડીયાના સુપુત્રી. તે ભાવેશ-દિપ્તી, દેવાંગ – ફાલ્ગુનીના માતુશ્રી. તે દીપ, નેત્રીના દાદી. તે અનિલભાઈ, મીનાબેન, રૂપાબેન તથા સ્વ. ગીતાબેનના બહેન. તે કોકિલાબેન કિરીટભાઈ શાહ તથા ચંદનબેન નવીનભાઈ શાહના વેવાણ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાંભા નિવાસી, સ્વ. ધીરજલાલ કાંતિલાલ ઘેલાણીના પત્ની ગુલાબબેન (ઉં.વ. ૭૫), તે ધર્મેન્દ્ર, રૂપલ જયેશ દોશી, સીમા (સોનલ) વિપુલ વિરાણી, ભાવના અતુલ મેહતાના માતુશ્રી. રેખાના સાસુ. ભૂમિ નિરજ ગોડા, દ્રષ્ટિ, દેવાંગીના દાદી. બાવચંદભાઈ ભૂરાભાઈ ઉદાણીના દીકરી ૧-૧-૨૩ના બોરીવલી મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.